________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૦૧ ] થવા ન પામે તેવો યોગ્ય સંભાળ રાખી ચાલવાથી ઈર્યાસમિતિ કહેવાય છે.
૪૧ પ્રિય-મધુર ને હિત, મિત, ખાસ પ્રસંગાગત, નગ્નતાથી વિચારપૂર્વક ધર્મ સંયુક્ત વચન વધવાથી ભાષા સમિતિ લેખાય છે.
૪૨ સંયમ–દેહની રક્ષા અર્થે શુદ્ધ નિર્દોષ આહાર-પાણીની વેષણ કરવી તે એષણા સમિતિ કહેવાય છે.
૪૩ સંયમરક્ષક ઉપકરણે ઉપયોગ વગર લેતાં મૂકતાં અન્ય જીવોની વિરાધના ન થાય તેવી સંભાળ રાખવાથી ચાથી સમિતિ સચવાય છે.
૪૪ મુખ, નાક પ્રમુખનો મેલ તથા લઘુનીતિ ને વડીનીતિ નિર્જીવ સ્થાને વિવેકપૂર્વક પરઠવવાથી પાંચમી સમિતિ સચવાય છે.
૪૫ સામાથક, પિષધાદિ પ્રસંગે ગૃહસ્થને પણ ઉક્ત અe પ્રવચન માતાનું પાલન કરવાનું પ્રાપ્ત થાય છે. જે અભય આપે છે તે અભય બને છે. જે. ધ. પ્ર. ૪ ૪૪, પૃ. ૨૪૪ ]
એક ઉદાર તવવત્તાનાં બોધવચને. ૧. પરમામાને તેના ખરા સ્વરૂપમાં ઓળખવાથી જ તમે મૃત્યુથી તથા દુઃખથી બચશે અને મને-સર્વોચ્ચ આનંદસ્વરૂપતાને પ્રાપ્ત થઈ શકશે.
૨. સત્ય સર્વત્ર એક જ છે અને ખરો ધાર્મિક અનુભવ સવ સ્થળે સરખા જ છે.