________________
[ ૭૨ ]
શ્રી કપૂરવિજયજી ભાઇ-હુનાને પ્રથમ ઉક્ત પરિમા વહન કરી લેવા પ'ચાશકાદિક પ્રામાણિક ગ્રંથામાં સલાહ આપેલી છે, છતાં તે વાતની મહુધા ઉપેક્ષા કરાય છે. ઉક્ત ડિમામાંથી પાંચમી પડિમા કાર્તિક શેઠે સેા વખત વહન કરી ઉચ્ચ ગતિ સાધી હતી, તેવી ભાવના અવશ્ય રાખવી ઘટે. શ્રાવક ચાગ્ય સમકિત મૂળ ખાર ત્રતાને સર્વથા અતિચાર દોષરહિત પાળવા પૂરેપૂરું પુરુષાતન ફારવવાનુ તેમાં રહસ્ય રહેલુ છે. પ્રવચનસારાદ્ધારાદિક ગ્રંથામાં તેના અધિકાર છે. દર્શન, વ્રત, સામા યિક, પાસડુ, પડિમા, સચિત્ત, આરભત્યાગાદિક તેને અનુક્રમ કહેલે છે. તેનુ યથાવિધિ પાલન કરનારાને સાધુયેાગ્ય મહાત્રતાનુ પાલન સુગમ થાય છે; મુશ્કેલ પડતુ નથી. (આ કાળે તેવી નિરાગાર પ્રતિમા-પાલનના નિષેધ છે. )
કાર્ય થી પુરુષપરીક્ષા—સ્વાર્થ તજીને પરા ( પરાપકાર ) જે કરે છે તે સત્પુરુષા જાણવા, સ્વાર્થને ક્ષતિ ( હાનિ ) ન પહોંચે એમ જે પરાપકાર સાધતા રહે છે તેમને સામાન્ય જાણવા, જેઓ સ્વાર્થ સાધી લેવા માટે પતિની દરકાર કરતા નથી તેવા લેાકેાને રાક્ષસ જેવા નિર્દય જાણવા; પરન્તુ જે કાઇ નિરČક પરહિતને હણે છે–લેપે છે તેમને કેવા ( ક્રૂર સ્વભાવી ) લેખવા તે અમે જાણી શકતા નથી. આ દુર્લભ ટ્રુડે બને તેટલું પરહિત કરી લેવા ભૂલવું નહીં. જે સત્પુરુષા સ્વહિત ખરાખર સમજી સાધે છે, જેએ પહિત સાધવા ઉદ્યમ સેવતા રહે છે અને જેએ સહુને સ્વાત્મા સમાન સમજે છે તેમનું આચરણ પ્રશંસાપાત્ર હોઇ શકે છે.
[ જૈ. ધ. પ્ર. પુ. પર, પૃ. ૩૦૭]