________________
[ દર ]
થાય
કરો
ત્યારે
શ્રી કપૂરવિજયજી પ્રશ્ન ૬૭–જીવ માર્ગાભિમુખ થઈ સમકિત ક્યારે પામે ?
ઉત્તર–ભવિતવ્યતા વેગે અકામ નિર્જરાએ કર્મ અપાવતાં બે પુદ્ગલપરાવર્ત કાળ સંસાર બાકી રહે ત્યારે જીવ આસ્તિકપણે જિનમાર્ગ સન્મુખ થાય. પછી જીવ ઊંચે આવતો
જ્યારે દોઢ મુદ્દગલપરાવર્ત સંસાર રહે ત્યારે માર્ગ પતિત જિનેક્ત માર્ગમાં રુચિવત થાય. જ્યારે એક પુદ્ગલપરાવર્ત સંસાર રહે ત્યારે જીવ માર્ગનુસારીપણું પામે, મિત્રાદિક દષ્ટિ પ્રગટે ને ન્યાયસંપન્ન વિભાવાદિ પાંત્રીશ ગુણયુક્ત થાય. પછી અનુક્રમે મિથ્યાત્વ મેહનીયની મંદતા કરતે જીવ અર્ધ પુદગલપરાવર્ત કાળમાં આવે ત્યારે આર્ય દેશ, ઉત્તમ જેન કુળસંપન્ન થઈ સદગુરુ ઉપદેશે કે સહજ સ્વભાવે કેઈ નિમિત્ત પામી, યથાપ્રવૃત્તિકરણ કરી, ઉજજવળ વિલાસથી અપૂર્વ કરણે રાગ-દ્વેષની ગ્રંથિ ભેદી, મિથ્યાત્વ મોહનીયની સાત પ્રકૃતિને ઉપશમાવતાં અનિવૃત્તિકરણમાં પ્રવેશી, અંતરકરણ કરી સમ્યગદષ્ટિ થાય ત્યારે તેને માર્ગાભિમુખ કહીએ.
પ્રન ૬૮–ત્રણ પ્રકારને વૈરાગ્ય ?
ઉત્તર–૧ દુઃખગર્ભિત, ૨ મોહગર્ભિત અને ૩ જ્ઞાનગર્ભિત. સમ્યગદષ્ટિને વૈરાગ્ય થાય તે જ્ઞાનગર્ભિત જાણુ.
મન –ચતુર્વિધ સંસારી જીનું સ્વરૂપ દાન્ત સાથે સમજાવો.
ઉત્તર–૧ સઘન (ઘનઘોર ) રાત્રિ સમાન, તે ભવાભિનંદી મિથ્યાત્વદૃષ્ટિ જાણવા, ૨ અઘન રાત્રિ સમાન, તે ધર્મમાર્ગ સન્મુખ થયેલા માર્ગનુસારી જીવ જાણવા. ૩ ૩ સઘન દિન સમાન, તે ક્ષયે પશમાદિ ગુણવડે સમ્ય