________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૫૩ ]
અને જ્ઞાન-વૈરાગ્યની પ્રખળ શક્તિવરે અનંતકાળ પન્ત ભાગવવા ચેાગ્ય કર્મોને ગજસુકુમાળ મુનિની પેઠે અતિ અલ્પ કાળમાં ભાગવી ક્ષય કરી નાખવારૂપ સામર્થ્ય ચાગ જાણવા.
પ્રશ્ન ૨૭—વ દ્રવ્ય, ગુણ ને પર્યાય શાથી બગડ્યા છે? ઉત્તર—દ્રવ્ય જ્ઞાનાવરણીયાદિ કમ વડે, ગુણુ રાગ-દ્વેષાદિક વિભાવપરિણતિવર્ડ અને પર્યાય-મનાયેાગ્ય કલ્પનાવડે વિકારભાવને પામ્યા છે. [ તે તે દોષો દૂર થવાયી સ્વદ્રવ્યાદિક સ્વભાવસ્થિતિને પામે છે. ]
પ્રશ્ન ૨૮—મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની તથા અજ્ઞાનીને જિનવાણી કેવી રીતે પરિણમે ?
ઉત્તર-જ્ઞાનીને સમપણે અને અજ્ઞાનીને વિષમપણે. કઇ અને તે કયા જીવને
પ્રશ્ન ૨૯—સાળ સંજ્ઞા તે કેટલી હાય ?
પરિગ્રહ, પ લેાક, ૧૧
ઉત્તર—૧ આહાર, ૨ ભય, ૩ મૈથુન, ૪ ક્રાધ, ૬ માન; ૭ માયા, ૮ લેાભ, ૯ એધ, ૧૦ સુખ, ૧૨ દુ:ખ, ૧૩ માહ, ૧૪ દુર્ગં’છા, ૧૫ શાક અને ૧૬ ધ. એમાંથી પહેલી દેશ એકેન્દ્રિયને, આદ્ય સિવાયની ૧૫ એઇન્દ્રિયાદિને અને ગજ પંચદ્રિય જીવાને સાળે સજ્ઞા હાય. [આજકાલ આ વાત સાયન્સથી પણુ સિદ્ધ થતી જાય છે. ]
પ્રશ્ન ૩૦ —ધર્મી ને કર્મ સંબંધી ચેાગ્ય ખુલાસા કરે. ઉત્તર—આત્મલક્ષપૂર્વક શુદ્ધ ઉપયેાગે ધર્મ અને અશુદ્ધ ઉપયેાગે શુભાશુભ ભાવે કર્મ થાય છે.
પ્રશ્ન ૩૧—દ્રવ્ય ને ભાવ પ્રાણના કંઇક ફ્રોડ કરી.