________________
લેખ સંગ્રહ : ૭:
[૪૫] દુઃખ અનુભવે છેતેથી, માટે એને અંત કરવા-સત્ય પુરવાર્થ સેવવા અહોનિશ ઉજમાળ રહેવું.
[જે. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૨૬]
જ્ઞાનવર્ધક પ્રશ્રનેત્તર. પ્રકન –જ્ઞાની પુરુષે કેવા પ્રકારના જીવનપૂર્વક વતે છે?
ઉત્તર-ભાવથી આત્માને વિષે વતે છે અને એવા જ્ઞાની પુરુષે વ્યવહારથી સહજપ્રાય પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે.
પ્રશ્નન ૨-જ્ઞાની કયા કાળે મુક્ત થયા ગણાય?
ઉત્તર–જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત થયા ગણાય.
પ્રશ્રન ૩-કેવા જ્ઞાનીને આશ્રય કે આલંબનની જરૂર નથી?
ઉત્તર–દેહાદિકને વિષે અપ્રતિબદ્ધ છે અને સુખ-દુઃખ, હર્ષ-શોક પ્રમુખ સ્વંદ્વો વિષે અપ્રતિબદ્ધ જ્ઞાનીને પર આશ્રય કે આલંબનની જરૂર નથી.
પ્રશ્ન –સત્યની વ્યાખ્યા કૃપા કરી જણાવશે?
ઉત્તર--વસ્તુનું સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેવું તે સત્ય.
પ્રન પ–સત્યના કેટલા પ્રકાર છે અને તે કયા કયા? ઉત્તર–તેના બે પ્રકાર છે. પરમાર્થ સત્ય અને વ્યવહાર સત્ય. પ્રીન –મુનિમણું–મનપણું કોનું નામ સાર્થક ? ઉત્તર–એ નામ પણ પૂર્વાપર વિરોધ રહિત વિચારીને