________________
લેખ સંગ્રહ : ૭ :
[૪૩] પ્રશ્ન ૧૧–તથાભવ્યત્વ પરિપાકનાં ક્યા કયા સાધના કહ્યા છે?
ઉત્તર–અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીભાષિત ધર્મએ ચારેનું શરણ ગ્રહવું. દુષ્કૃત્ય(પાપ)ની નિંદા કરવી તથા સુકૃત કરણનું અનુમોદન કરવું એ તેનાં સાધન કહ્યાં છે. એથી આત્માથીમેક્ષાથી જનેએ શુભ મન, વચન અને કાયાની એકાગ્રતાવડે એ ચઉસરણાદિ તીવ્ર રાગાદિક સંકલેશ હેય તે વારંવાર કરવાં અને સંકલેશ ન હોય તે ત્રણ કાળ તે અવશ્ય કરવાં.
[જે. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૧૬]
હિતબોધક નેત્તર, પ્રશ્નને ૧–સંત-સાધુજનની સેવા-ભકિતથી અનંતર ને પરંપર શે લાભ થાય?
ઉત્તર-તત્વશ્રવણનો લાભ પ્રત્યક્ષ થાય, તેથી પરંપરાએ સમ્યગજ્ઞાન, વિજ્ઞાન (વિવેક ), પાપત્યાગરૂપ પચ્ચકખાણુ, મન ને ઇંદ્રિયનિગ્રહરૂપ સંયમ, આશ્રવનિરોધરૂપ સંવર, ઈચ્છાનિરાધરૂ૫ તપ, કર્મશાસનરૂપ નિર્જરા અને અનુક્રમે યેગનિરોધરૂપ શેલેશીકરણ કરીને મોક્ષપ્રાપ્તિ થાય.
પ્રશ્ન –જગતમાં સારરૂપ શ્રેષ્ઠ શું શું છે?
ઉત્તર—સમ્યગદર્શન (સમ્યક્ત્વ), સમ્યગજ્ઞાન, તપ, નિયમ, શીલ, સંતોષ, સંયમ, સર્વદેશિત ધર્મ ને સમાધિમરણ એ બધાં સારરૂપ છે.
પ્રશ્ન ૩–શુદ્ધ નિ:સ્વાર્થ જીવદયા કેવા લાભને આપે છે? ઉત્તર–કેટિગમે કલ્યાણને પેદા કરે છે, મહાપાપનાં