________________
[ ૨૮૮ ]
શ્રી કપૂરવિજયજી
સમાજને સહન કરવા પડશે. તેથી ઉચિત છે કે દરેક સ્થળે હિતેષી જનાએ તે દુર્વ્યસનની જડ જ ખાદી કાઢવા પ્રયત્ન કરવા કે જેથી ભાવી પ્રજા પણ સુખી થઈ શકે. અગમચેતીપણું આદરીને વ`વાની આપણી ફરજ આપણે અદા કરવી જોઇએ. [ જૈ. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૩૧૭. ]
“ પરમાનંદ પચવીશીના અનુવાદ ’
''
૧. પરમાનદયુક્ત, રાગાદિક વિકાર રહિત, જવરાદિક રાગમુક્ત અને ( નિશ્ચય નયથી ) આપણા જ શરીરમાં વિરાજિત પરમાત્માને નિર્મળ ધ્યાનના અભ્યાસ વગરના માનવી દેખી ( અનુભવી ) શકતા નથી.
૨. અનંત સુખમય, જ્ઞાનરૂપી અમૃતના સાગર સમુ અને અનંત ખળયુક્ત પરમાત્મસ્વરૂપ છે.
૩. રાગાદિક વિકારથી રહિત, સર્વ સાંસારિક બાધાપીડાથી મુક્ત, સર્વોપરિગ્રહ-મમતા રહિત અને પરમ સુખસ’પન્ન, શુદ્ધ જ્ઞાનપ ચૈતન્ય જ પરમાત્માનું સ્વરૂપ-લક્ષણ જાણવું.
૪. આપણા આત્માના ઉદ્ધાર કરવાની ચિન્તા ઉત્તમ, મેાહ-મમતાવશ પહિતની ચિન્તા કરવી તે મધ્યમ, કામભાગની ચિન્તા કરવી તે અધમ અને અન્યનું અહિત કરવાની વિચારણાને અધમાધમ સમજી, સુજ્ઞ જતાએ આત્મવિકાસ સાધવા મનતી કાળજી જરૂર રાખવી.
૫. સ` સંકલ્પ-વિકલ્પાના નાશજનિત જ્ઞાનરૂપી અમૃતને તપસ્વી મહાત્માએ વિવેકરૂપ અજળી( ખેાખા )વતી પીવે છે. ૬. સદાનંદમય સ્વચેતનને જે મહાનુભાવ જાણે પિછાણ્યે