________________
[ ૨૬૮ ]
શ્રી કપૂરવિજયજી
(૧૧) પ્રભુનાં હિતવચનાને યથાશક્તિ અનુસરીને ચાલવાથી જ સ્વશ્રેય થઈ શકે છે; અન્યથા નહિ.
(૧૨) નિર્માંળ તત્ત્વશ્રદ્ધા અને બેધ સહિત સનવડે જ સ્વકલ્યાણુ સાધી શકાય છે. હિતમાનું દૃઢતાથી સેવન કરનાર અન્યનું પણ હિત કરી શકે છે. રત્નત્રયની આરાધનાથી જ કલ્યાણ છે.
.
(૧૩) ચેાગ્યતા મેળવ્યા વગર વસ્તુધર્મની પ્રાપ્તિ થઇ શકતી નથી. તેથી ઉત્તમ પ્રકારની ક્ષમા, નમ્રતા, સરલતા, સતાષ અને ઉદારતાદિવડે સુયેાગ્યતા મેળવવા ચકવું નહીં. રૂડી ચેાગ્યતા પામેલા જીવ ચિંતામણિ રત્ન જેવા ધર્માંને સહેજે પામી આરાધી શકે છે.
(૧૪) કાઇ જાતનું દુસન પડી ગયેલું હાય તા તે પવિત્ર તીને ભેટીને જરૂર દૂર કરી દેવું જોઇએ અને પવિત્ર તીર્થને ભેટીને તપ, જપ, જ્ઞાન, ધ્યાન, વ્રત, પચ્ચક્ખાણુ કરવાનું વ્યસન જરૂર વધારવું જોઇએ.
( ૧૫ ) જંગમ તીથ સમાન સદ્ગુણી સંતજનેાના સમાગમ કરી દોષ માત્ર દૂર કરવા માટે તેમની સ્વાર્થ વગરની હિતશિક્ષાને સહુએ જરૂર અનુસરવું, જેથી જલદી ભવ-દુ:ખના અંત થવા પામે.
( ૧૬ ) મન, વચન ને કાયાથી સઘળી શુદ્ધિ સાચવી સહુનું શ્રેય થાય એવું આપણી આસપાસ શુદ્ધ વાતાવરણ જમાવવું જોઈએ કે જેથી સ્વપર કલ્યાણુની સિદ્ધિ જરૂર થવા પામે, ( ૧૭ ) શત્રુંજય તીર્થાધિરાજ જેવા સર્વોત્તમ સ્થાનમાં