________________
[ ર૬૦ ]
શ્રી કરવિજયજી છે. મજબૂત લાગણીઓ અને તેને અંકુશમાં રાખવાની મજબૂત શક્તિ.
૨. આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન અને આત્મસંયમ–આ ત્રણ સદ્દગુણદ્વારા જ આપણને સર્વોપરી સત્તા પ્રાપ્ત થાય છે. આત્મવિજય એ જ ખરો વિજય છે. તે વગરને વિજેતા ક્ષુદ્રમાં શુદ્ધ ગણાય છે.
૩. જે માણસ પોતાની ઇદ્રિ પર રાજ્ય ચલાવે છે અને મને વિકાર, ઈચ્છા તથા ભયને તાબે કરે છે તે રાજા કરતાં પણ મટે છે.
૪. આત્મવિશ્વાસ એ વીરતાનું પ્રધાન તત્વ છે.
૫. ખરો મનુષ્ય બનવા ઈચ્છનારે પિતાના મન ઉપર કાબૂ મેળવવો જોઈએ.
૬. જે માણસ અતિ ઉગ્ર સ્વભાવને હોવા છતાં પણ પોતાના મિજાજને કાબૂમાં રાખીને ક્ષમા કરે છે તે બળવાન ને વીર પુરુષ છે.
૭. શાંત થાઓ એટલે તમે સર્વ માણસો પર સત્તા ચલાવશે.
૮. બીજાઓ પર સત્તા ચલાવવાની ઈચ્છા હોય તેણે પ્રથમ પિતાની જાતને વશ રાખવી જોઈએ. તમે તમારી જાતને અંકુશમાં રાખી શકો છો એમ સાબિત કરી બતાવે તે જ હું કહીશ કે તમે એક શિક્ષિત મનુષ્ય છો. એના વિના બીજું બધું શિક્ષણ પ્રાય: નિરુપાગી છે.
૯. જે દરરેજ આપણુ દુર્ગુણેની તપાસ કરવામાં આવે તેં તે એની મેળે જ નાશ પામશે.