________________
[ ૨૩૦ ]
શ્રી Íરવિજયજી ૬. ત્યાં તેઓ તે પુન્ય-પાપવડે સુખ દુખ કરિયાણાં મેળવે છે. કુશળજનેએ આ ભવસ્થિતિ ખાસ ચિન્તવવા એગ્ય છે. એ જ વાતને વધારે સ્પષ્ટ કરીને કહે છે.
૭. ક્યા (શુભાશુભ) કર્મચાગે મારે અહીં આ ભવમાં ઉપજવું થયું? અને દેહ તજી અન્ય કયા સ્થળે પ્રયાણ થશે? એવી આધ્યાત્મિક વિચારણા જે હદયમાં ન થવા પામે તે ધર્મ સાધવા શી રીતે સાવધાન થઈ શકે ?
૮. એવી રીતે વિચારીને વિવેકીજનેએ ધર્મ સદાય સેવ અને તત્વોએ જનને ઉપદેશ દે તે હિત માટે થાય છે.
૯. જેમ મેઘનું પાણી પાત્રતા પ્રમાણે ફળે છે તેમ પાત્રતા દાન પ્રમાણે અને ગુરુના મુખમાંથી નીકળતા વચને પણ સફળતાને પામે છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૨૬૭]
સર્વજ્ઞ ભગવાનની દેશના. કેટલોક કાળ વીત્યા પછી વનપાલક વધામણું લાવ્યો કે પાસેના ઉપવનમાં કેવળજ્ઞાની મુનિ પધારેલા છે, તે સાંભળી રાજા અને મંત્રી પ્રમુખ તેમને વંદન કરવા માટે આવ્યા. તે વખતે સર્વજ્ઞ મુનિએ નીચે મુજબ ધર્મદેશના પ્રારંભી.
ભેગવિલાસમાં રેગને ભય રહે છે, દશ્ય સુખમાં ક્ષય પામી જવાને ભય રહે છે, પૈસાને અગ્નિ અને રાજાદિકને ભય રહે છે, માનને અપમાનને ભય રહે છે, જયમાં શત્રુ(પરાજય)ને ભય રહે છે, વંશમાં કુલટાને ભય રહે છે, નોકરીમાં સ્વામીને ભય રહે છે, ગુણમાં દુર્જનને ભય રહે