________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૯૭ ]
ક વ્ય ધર્માં
શ્રી ચિરંતનાચાર્ય પ્રણીત પાંચસૂત્રમાં નીચે મુજબ કહેલું છે:— ૧. શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ ને સારી રીતે પિછાણી લઈ તેમનું જ શરણ લેવું.
૨. અત્યાર સુધીમાં રાગ, દ્વેષ ને મેહવશ આ જન્મમાં કે જન્માન્તરમાં મન, વચન, કાયાડૅ જે કાઇ નાનાં મેટાં દુષ્કૃત્યા કર્યાં, કરાવ્યાં ને અનુમેદ્યાં હૈાય તે સર્વે કલ્યાણમિત્ર-ગુરુદેવ સમીપે આલેાચી-નિદી ફરી તેવાં દુષ્કૃત્યેા તેવા ભાવે થવા ન પામે એમ નિ:શલ્યપણે માી માંગવી.
૩. વીતરાગ પ્રભુના વચનાનુસાર ત્રણે કાળનાં સર્વે સુકૃત્યની ત્રિવિધ અનુમેાદના કરવી અને નવાં સુકૃત્યે સેવતાં રહી તેમાં વધારો કરતાં રહેવું.
૪. ધમામાં આગળ વધવા પ્રથમ તા શ્રાવક ધર્મની પ્રાપ્તિ ચેાગ્ય પાંચ અણુવ્રતા, ત્રણ ગુણવ્રતા અને ચાર શિક્ષાવ્રતા સુગુરુ સમીપે અંગીકાર કરીને તે સર્વ વ્રતાને શાસ્ત્રાનુસારે યથાવિધિ પાળવા ઉદ્યમવત થવું.
૫. અનર્થકારી જાણીને કુગુરુના સંગ તજવા, તેમજ બીજા અનર્થ દાયી લેાકવિરુદ્ધ કાર્યો સ્વપરહિત સમજીને તજી દેવાં, ૬. કલ્યાણમિત્ર-સુગુરુજનની સેવા `એકનિષ્ઠાથી કરતા રહેવું. ૭. ગૃહસ્થ ચેાગ્ય અનેક સદાચાર। સાવધાનપણું મન, વચન, કાયાની વિશુદ્ધિપૂર્વક સાધતા રહી, સુગુરુ સમીપે ગ્રહણ કરેલાં વ્રતાને અજવાળવા.
૮. અનેક જીવાપઘાતક આરંભ–સમારંભને
મહુ
અન -