________________
[ ૧૮ ]
શ્રી કÉરવિજયજી. છે. ખરી અંગમહેનત કરવાથી મન પણ પ્રસન્ન રહે છે. એટલે મગજનું કામ પણ સારું થઈ શકે છે, તે વગર મગજ ઠીક કામ કરી શકતું નથી.
૩. જેમ લેહ-લેટું પડયું પડયું કટાઈ–ખવાઈ જાય છે તેમ શરીર પણ જાતમહેનત વગર–અંગકસરત કર્યા વગર અનેક જાતના રોગેનું સ્થાન બની વિનાશ પામે છે. અંગકસરત-જાતમહેનત એક સુંદર પિષ્ટિક ખોરાક જેવી ગરજ સારનાર નીવડે છે.
૪. શુદ્ધ અન્ન, જળ સાથે ખુલ્લી હવા–ચોકખી હવામાં અંગકસરત કરનારનું આરોગ્ય આબાદ ટકી રહે છે.
૫. જાતમહેનતથી પાચનશક્તિ ઠીક ઠીક બની રહે છે.
૬. ખુલ્લા પગે ખુલ્લી હવામાં અનેક વ્યવહારિક પ્રસંગે જાતે જવા આવવાની ટેવ રાખવાથી સહેજે અંગકસરતને લાભ મળી શકે છે, શાચાદિક અર્થે જેમ બને તેમ બહાર ખુલ્લી હવામાં જવાને અભ્યાસ રાખો સર્વને માટે સુખકારી છે.
૭. પાયખાનાદિ અશુચિ સ્થાનમાં કાયરતાથી શૌચ અર્થે જનારની તબીયત બગડવાને વધારે સંભવ છે.
૮. બીજા પણ આવશ્યક (જરૂરના) કામ બને ત્યાં સુધી બીજાના આધારે નહીં છોડતાં જાતે જ કરવાની ટેવ પાડવાથી શરીરમાં રકુર્તિ-જાગૃતિ રહે છે અને કામ પણ ધારેલા વખતે નિયમિત બની શકે છે. બીજાને તે અણુ છૂટયે જ કામ બતાવવા જોઈએ. બીજાને આધારે જ રહેનારનાં કેટલાંક કામ અધૂરાં રહેવાથી કે અનિયમિત થવાથી પિતાને સંતોષ મળતા જ નથી.
૯. શ્રીમંતાદિક કેઈપણ કામ પારકાના આશ્રયથી જ કર