________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૪૭ ]
૫. સંયમ જ સુખનું મૂળ છે. આત્મનિગ્રહવડે જ દુ:ખની મુક્તિ છે.
૬. બાહ્ય-અતર સર્વ પરિગ્રહ છાંડવાથી જ નિ:સંગી રહી શકાય છે.
૭. સર્વ પ્રકારે અવિરુદ્ધ(શાસ્ત્ર)વચન સર્વ જ્ઞદેશિત હાય છે, તેને યથા અનુસરનાર કોઇ સ્થળે સ્ખલના પામતા જ નથી. ૮. અભ્યતર તપની રક્ષા અને પુષ્ટિ થાય તેવા બાહ્ય તપ અવશ્ય કરવા.
૯. કામને તર્યાં તે દુ:ખને તર્યા, તેથી જ સાચા બ્રહ્મચારી પૂજનીય છે.
૧૦ મૂર્છા-મમતા રહિત નિથ સાધુ દુનિયામાં કાઇ સ્થળે લેપાતા નથી.
[ જે. ૧. પ્ર. પુ. ૩૬, પૃ. ૩૮૦ ]
સંયમ સાચું સુખ અને સ્વચ્છ ંદતા સર્વ દુઃખનું મૂળ
સુખના અથીજનોએ સંયમ સેવવાની ભારે જરૂર છે. તે સયમ મનને, ઇંદ્રિયાને, કષાયેાના, વાણીનેા અને કાયાનેા નિગ્રહ તથા હિંસા, અસત્યાદિક પાપાશ્રવાના પરિહાર કરવાવડે જ બને છે. નબળા નિર્માલ્ય જેવા નકામાં વિચારાને આવતા અટકાવવા અને સુંદર-સમર્થ વિચારાને જ અંતરમાં સ્થાન આપી મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થતા ભાવના— બળને પેાષણ આપવુ, ઉચ્છ્વ ખલ ઘેાડાની પેઠે અવળે માર્ગે દોરી જનારા ઇંદ્રિયારૂપી અશ્વોને જ્ઞાન-લગામડે કબજે