________________
[ ૧૨૬ ]
શ્રી કપૂરવિજયજી
૧૧. જેમના ભાવ પવિત્ર તે છે તેમનાં નામાદિ સ પવિત્ર જ સમજવાં.
૧૨. દ્રવ્યપૂજા, ભાવપૂજા નિમિત્ત કરવાની છે. દ્રવ્યપૂજા માત્ર કરીને અટકી જવાતુ નથી, પણ વીતરાગની સ્તુતિપ્રાર્થના કરી, આગળ વધી પ્રભુના ઉપદેશેલેા માર્ગ આદરી વીતરાગદશા પ્રાપ્ત કરવા પ્રમળ પુરુષાર્થ ફારવવાના છે.
૧૩. મિથ્યાત્વ, વિષય, કષાય, આળસ અને વિકથાદિક પ્રમાદ દોષને તા જરૂર તજવા જોઇએ.
૧૪. શમ, સાષ અને સમ્યક્ત્વાદિ સદ્ગુણ્ણાને અવશ્ય આદર કરવા જોઇએ અને સુશીલ બની જવુ જોઇએ.
૧૫. ઇયળ ભમરીના દષ્ટાન્ત શુદ્ધ દેવ-ગુરુના ગુણમાં તન્મયતા લગાવી, વિષયવાસના વિસારી દેવી જોઇએ.
૧૬. ભક્તિ એ મુક્તિને ખેંચી લાવે છે. એ વાતને સાચી કરવા શુદ્ધ દેવ, ગુરુ પ્રત્યે નિ:સ્વાર્થ પ્રેમ લગાડવા જોઇએ.
6
૧૭. સિર્વ જીવ કરું' શાસનરસી' એવી ઉત્તમ ભાવના યુક્ત પ્રમળ વી/હ્વાસવડે સકળ સ્વાર્થ ત્યાગી, શાસન પ્રભાવના કરવી જોઇએ. તીથ કરા પણુ પૂર્વભવમાં એ જ માગે પ્રવતી, એક ભવના અંતરે પરમપવિત્ર તીર્થંકર પદવી પામે છે. [ જૈ. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૩૫૧]
ખરા સૂતેલા અને જાગતા કાણુ ?
(૧) ગૃહસ્થા સઢા સૂતેલા છે અને સાચા સાધુએમુનિએ ઘટમાં વિવેક-પ્રકાશ થવાથી સદા જાગતા છે.