________________
[ ૯૬ ]
શ્રી કરવિજયજી ૧૯. વર્તમાન કાળની પેઠે આ જગત સર્વ કાળ છે. પૂર્વ કાળે ન હોય તે વર્તમાનકાળે તેનું હવાપણું હોય નહીં. વર્તમાન કાળે છે તે ભવિષ્ય કાળમાં તે અત્યંત વિનાશ પામે નહીં. પદાર્થ માત્ર પરિણામી હોવાથી આ જગત પર્યાયાંતર દેખાય છે, પણ મૂળપણે તેનું સદા વર્તમાન(વિદ્યમાનીપણું છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૨૪૦ ]
બેધક વચનો ૧. નિશ્ચય ધ્યાન-ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને ઉત્તમ સાધક નિઃસ્પૃહ વૃત્તિમાન એટલે સર્વ પ્રકારની ઈચ્છાથી રહિત થાય તેને પરમ પુરુષો નિશ્ચય ધ્યાન કહે છે.
૨. ભગવદ્ ગીતામાં–અનેક સ્થાને પૂર્વાપરવિરેાધ છે તે સૂક્ષ્મ અવલેકનથી જણાઈ આવશે.
૩. પૂર્વાપરઅવિરેાધ-વિરોધ વગરનું એવું દર્શન, એવાં વચન તે વીતરાગનાં જ છે.
૪. પહૂદશનસમુચ્ચયની પ્રસ્તાવનામાં મણિભાઈ નથુભાઈએ લખી દીધું છે કે હરિભદ્રસૂરિને વેદાન્તની ખબર ન હતી. વેદાન્તની ખબર હતી તો એવી કુશાગ્ર બુદ્ધિવાળા હરિભદ્રસૂરિ જેન તરફથી પિતાનું વલણ ફેરવી વેદાન્તમાં ભળત. ગાઢ મતાભિનિવેશથી મણિભાઈનું આ વચન નીકળ્યું છે. હરિભદ્રસૂરિને વેદાન્તની ખબર હતી કે નહીં એ મણિભાઈએ હરિભદ્રસૂરિને ધર્મસંગ્રહણી ગ્રંથ જે હોત તે ખબર પડત. હરિભદ્રસૂરિને વેદાન્તાદિ બધાં દર્શનેની (પાકી) ખબર હતી. તે બધાં દર્શના પર્યાલોચનપૂર્વક તેમણે જેન