________________
[૮]
શ્રી કરવિજયજી - વનમાં વનચર–પશુઓ સાથે વસવું સારું; પરંતુ દેવભુવનમાં પણ મૂખને સંસર્ગ સારે નહિં. (૧૬) પુષે પરિણતી હેય ભવ્ય, પુણ્ય સુગુણ ગરિક
પુણે અલીય વિઘન ટળે, પુણે મિલે સવિ ઈ. (૧૭) અરિહંત દેવ સુસાધુ ગુરુ, ધર્મ જ દયા વિશાળ;
જપ મંત્ર નવકાર તુમ, અવર ન ઝંખે આળ. આહિજે દેવગુરુ, દેઈ સુપ દાન; તપ સંયમ ઉવયાર કરી, કર સકળ અપાણ. રે મન ! અમ્પા અંતે ધર, ચિત્તા જાળ મ પાડ; ફળ તિરોહિજ પામીયે, જીત્તો લખ્યો નિલાડ (લલાટ). જીવંતા જગ જશ નહિ, જશ વિણ કોઇ જીવંત ?
જે જશ લેઈ આથમ્યા, રવિ પહેલાં ઊગત. (જશ મેળવ્યા વગરની જિંદગાની નકામી છે, જશ મેળવી જે મૃત્યુ પામે છે તેને પ્રભાતના પહોરમાં લોકો સંભારે છે.)
ધન દેઈ જીવ રખીયે, જીવ દેઇ રખિયે લાજ;
પ્રાણ લાજ ધન દીજીયે, એક ધર્મ કે કાજ. (૧૮) જાણ જ શ્રેતા આગળ, વક્તા કળા પ્રમાણુ
તે આગે ધન શું કરે? જે મગસેલ પાષાણુ. (૧૯) જે કિરતારે વડા કિયા, તેહ ૨ ન કરે રીસ;
આપ અંદાજે ચાલીયે, નામીજે તસ શીસ. (૨૦) મીઠે વચને કામ પતે તે કડવું શા માટે કહેવું ? સાકર પાવાથી પીત્ત શમતું હોય તે કડવું ઔષધ પાવાની જરૂર શી? (૨૧) આપ શક્તિ જાણે નહીં, કરે સબળ શું ઝૂઝ
સુવિહિત વચન માને નહી, આપે બૂડે અબૂઝ.