________________
લેખ સંગ્રહ : ૭ :
[ 1 ] ઉપયોગ ત્યાં ધર્મ છે માટે તું સંસારમાં લપાઈશ નહિં.'
૪. નિયમ પાળવા નિશ્ચય કર્યા છતાં નથી પળાતે એ પૂર્વકને જ દેષ છે.
૫. જનમનરંજન કરવા ફેગટ પ્રયત્ન ન કરતાં આત્મરંજન માટે સફળ પ્રયત્ન કરો. આત્મકલ્યાણ સાધશે તે અનંત ભવનું સાટું વળી જશે.
૬. આ સંસારના મહાબંધનથી મુક્ત થવામાં જે જે સાધને શ્રેષ્ઠ લાગે તે ગ્રહણ કરવા ઘટે.
૭. જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જોવી? તે ગમે તેમ બોલે પણ આત્મા જે બંધન રહિત થતું હોય–સમાધિમય દશા પામતે હાય તેમ તેમ કરી લેવું.
૮. જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ઈચ્છજો. * ૯. પરમાત્મા–મહાગી શ્રી પાર્શ્વનાથાદિકનું સ્મરણ ચિન્તન રાખજે.
૧૦. બીજું બધું ભૂલી માત્ર તે પુરુષોનાં અદભુત ગમ્યુરિત ચરિત્રમાં જ ઉપગને પ્રેરશે, એ જ મોક્ષને માર્ગ છે. ભૂલેચૂકે તેની વિરાધના ન કરશે.
૧૧. જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ ધર્મ છે. એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષના ચરણકમળની ઉપાસના છે.
૧૨. પૂર્વ કર્મના આધારે જ બધું બને છે એમ સમજી પરમ સંતોષ રાખજે.
૧૩. જગતના કેઈપણ પદાર્થને હર્ષ–શેક કરે