________________
લેખ સંગ્રહ : ૬ :
[} ૬૭ ]
બુદ્ધિ–યથાર્થ જ્ઞાન તે વિદ્યા, એમ ચાગષ્ટિસ પણ પત જલિપ્રમુખ યાગાચાર્યંએ કહ્યું છે.
य पश्येन्नित्यमात्मानमनित्यं परसङ्गमम् ।
ઇતું હજું ન શમ્નોતિ, તત્ત્વ મોહમહિન્તુષઃ ॥ ૨ ॥ જે આત્માને નિત્ય-શાશ્વત-અવિનાશી અને પર–પુદ્ગળસંબંધને અનિત્ય-અસ્થિર-કારમા અંતરથી લેખે છે, સમજે છે તે જ્ઞાનીના પરાભવ માહરૂપ ચારટો કરી શકતા નથી. ર.
જે નિત્ય-સદા અવિચલિત સ્વરૂપવાળા આત્માને દેખે છે અને પરસ’ચેાગને અનિત્ય-અધ્રુવ, અસ્થિર દેખે છે તેનું અલ-છિદ્ર મેળવવાને મેાહરૂપ ચાર સમ થતા નથી.
तरङ्गतरलां लक्ष्मी-मायुर्वायुवदस्थिरम् । अदभ्रधीरनुध्याये - दभ्रवद् भङ्गुरं वपुः || ३॥
વિચક્ષણ મનુષ્ય લક્ષ્મીને જળતરંગ જેવી ચંચળ, જીવતને પવન જેવુ અસ્થિર અને શરીરને વાદળા જેવું ક્ષણવનાશી લેખી તેમાં મૂંઝાઇ જતા નથી. ૩.
નિપુણુ બુદ્ધિવાળે સમુદ્રના કલ્લોલ જેવી ચપલ લક્ષ્મીને, વાયુ જેવા અસ્થિર આયુષને અને વાદળાંના જેવા વિનાશ પામવાના સ્વભાવવાળા શરીરને ચિન્તવે.
शुचीन्यप्यशुचीकर्तुं समर्थेऽशुचिसंभवे ।
देहे जलादिना शौच-भ्रमो मूढस्य दारुणः ॥ ४ ॥ શુક્ર-રજ( વીર્ય –રુધિર )રૂપ અશુચિ વસ્તુસંબંધથી પેદા
3