SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [૬૧]. અથવા મુનિ પણું એ જ સમ્યક્ત્વ છે. આથી જ “બધા ય શબ્દ ક્રિયાવાચી છે” એવો એવંભૂત નયનો અભિપ્રાય લઈને આચારાંગસૂત્રમાં કહ્યું છે કે – जं सम्मं ति पासहा तं मोणं ति पासहा, जं मोणं ति पासहा तं सम्मं ति पासहा । ण इमं सकं सिढिलेहिं अदिजमाणेहिं गुणासाएहिं वंकसामायारेहिं पमत्तेहिं गारमावसंतेहिं । मुणी मोणं समायाए, धुणे कम्मसरीरगं । पंतं लूहं च सेवन्ति, वीरा सम्मत्तदंसिणो॥" અધ્યo , ૩૦ ૨, ફૂ૦ ૧૧૫ જે સમ્યત્વ છે તે જ મુનિપણું છે, જે મુનિપણું છે તે જ સમ્યકત્વ છે. એ મૌન (મુનિપણું) શિાથલ-મન્તવીર્યવાળા, આદ્ગ-રાગવાળા, શબ્દાદિ વિષયને આસ્વાદ લેનાર, વક આચારવાળા-માયાવી, અને પ્રમાદી ગૃહસ્થાએ પાલન કરવું શક્ય નથી. | મુનિ મૌનને ગ્રહણ કરીને કામણ શરીરનો નાશ કરે અને તેને માટે સમ્યકત્વદર્શી વીર પુરુષ પ્રાન્ત અને રૂક્ષ ભજન કરે છે. आत्माऽऽत्मन्येव यच्छुद्धं, जानात्यात्मानमात्मना । सेयं रत्नत्रये ज्ञप्ति-रुच्याचारैकता मुनेः ॥२॥ આત્મા પોતે જ પિતામાં રહેલું શુદ્ધ સ્વરૂપ જેવડે જાણેજુએ છે તે જ આ મુનિ સંબંધી રત્નત્રયમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા જાણવી. ૨. જ્ઞાતા આત્મા આત્મસ્વભાવરૂપ આધારને વિષે શુદ્ધ-કર્મોન
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy