________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૭] | ઈન્દ્રિયોના પાશમાં પડેલે જીવ ડુંગરની માટીને ધન માની દડે છે પણ અનાદિ અનંત જ્ઞાનધન પોતાની પાસે (અંતરમાં) રહેલું છે તેને તે દેખી શકતું નથી. પ.
ઈન્દ્રિયના વિષયમાં મૂઢ થએલે જીવ પર્વતની માટીને સુવર્ણ–રજતાદિ ધનરૂપે જેતે ચારે તરફ દોડે છે, પણ પાસે રહેલા અનાદિઅનન્ત સત્તાવિશ્રાન્ત-સત્તારૂપે રહેલ જ્ઞાનરૂપ ધનને જેતે નથી. કહ્યું છે કે
“વરનામત વરવં તરું નિરાવર છે ” “અનન્ત અને નિરાવરણ–આવરણ રહિત કેવલજ્ઞાન જીવનું સ્વરૂપ છે.”
पुरःपुरःस्फुरत्तृष्णा, मृगतृष्णानुकारिषु । इन्द्रियार्थेषु धावन्ति, त्यक्त्वा ज्ञानामृतं जडाः॥६॥
મૂઢ જન જેમાં આગળ આગળ તૃષ્ણા વધતી જ જાય છે એવા મૃગતૃષ્ણા સમાન ખોટા ઈન્દ્રિયોના વિષયે પ્રત્યે અમૃત સમાન જ્ઞાનનો અનાદર કરી દોડ્યા જાય છે, તેથી પરિણામે તેઓ મૃત્યુવશ થઈ અતિશય દુઃખી થાય છે. ૬.
આગળ આગળ વધતી જતી તૃષ્ણા જેઓને છે એવા જડ-મૂખંજન જ્ઞાનરૂપી અમૃતને છોડીને ઝાંઝવાના જળ સરખા ઈન્દ્રિયેના રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ અને શબ્દરૂપ વિષમાં ચેતરફ દોડે છે.
पतङ्ग,गमीनेभसारङ्गा यान्ति दुर्दशाम् ।। एकैकेन्द्रियदोषाच्चेद् दुष्टैस्तैः किं न पञ्चभिः ॥७॥