________________
[ પર૦ ]
શ્રી કપૂરવિજયજી
કાઇ વસ્તુ એકાંત નિત્ય કે એકાંત અનિત્ય કહેતાં વિચાર આવત કે આપણે જીવને એકાંત નિત્ય કહીએ છીએ પણ તેના ફ પ્રેરણાવડે નર, તિર્યંચાદિ અનેક પર્યંચા તા પ્રત્યક્ષ પલટાતા દેખાય છે, તેથી આપણું એકાંત નિત્ય કહેવાપણુ મિથ્યા છે. જો કે તે નિત્ય છે તે વાત સાચી છે, દ્રવ્ય સત્તાએ નિત્ય જ છે, પર`તુ એટલી અપેક્ષા સમજવી-વિચારવી જોઇએ, તે ન વિચારતાં દેાડ્યા જ જાય છે તેથી તેને ઢાડતા કહ્યા છે. ૧
વળી એ દરેક નયા એક ખીજાના પક્ષનું ખંડન કરવાવડે નિર ંતર કંદ ના પામ્યા કરે છે, તેને નિવૃત્તિ રહેતી જ નથી; કારણ કે તેમના પક્ષ એકાંત હાવાથી તેમાં આગ્રહના દુરાગ્રહના સદ્ભાવ વિશેષ હાય છે. જેએ સનયાશ્રિત છે તેએ સમવૃત્તિવાળા હોય છે અને તજન્ય સુખના આસ્વાદ કરે છે. તેમને કેાઈ પક્ષનું ખંડન કરવું પડતું નથી. તેઓ તા દરેક નયવાદીને કહે છે કે અમુક અપેક્ષાએ તું પણ સાચેા છે, પરંતુ તારા આગ્રહ છે કે હું કહું છું તે પ્રમાણે જ છે; અન્ય પ્રકારે નથી ’ એમાં જ મિથ્યાપણું છે માટે તેટલુ છેાડી દે. આ હિતશિક્ષા એકાંતવાદીને રુચતી નથી. ૨
કાઇ પણ નયના વાદ પ્રમાણુ નથી તેમ અપ્રમાણુ પણુ નથી. ફક્ત તેમાં સ્યાત્ શબ્દ જોડે તેા તે સપ્રમાણ છે. આમ કહેવાવડે કર્તાએ જૈનમાર્ગનુ નિષ્પક્ષપાતીપણું સૂચવ્યું છે. દરેક નયના વાદમાં અમુક અંશ સત્યના હાવાથી તેને એકાંતવાદીઓની પેઠે પ્રમાણુ કે અપ્રમાણ કેમ કહી શકાય ? બાકી તેને પ્રમાણ ગણવા માટે બહુ સહેલા માર્ગ મતાન્યેા છે કે–તમે આગ્રહ છેાડી સ્થાત્ શબ્દ જોડી દે. એટલે તેની અંદર સર્વ નયસ’મતપણું દાખલ થઇ જશે અને તમે પ્રમાણભૂત ગણાશે।. ૩