________________
[૪૮]
શ્રી કર્ખરવિજયજી લૌકિકમાં શુદ્ધ નીતિને માર્ગે ચાલી ગમે તેવા કષ્ટમાં પણ નીતિમાર્ગને તજ્યા સિવાય શ્રેયને-લાભને મેળવનારા અલ્પ હોય છે. ઘણા તે કષ્ટ પ્રાપ્ત થયે–સંકટ પડે નીતિને જળાંજળી આપી દે છે. તે જ પ્રમાણે લેકોત્તર માર્ગમાં–પરમાર્થમાં ઉત્તમ જનેએ બતાવેલા માર્ગે ચાલતાં ગમે તેવું કષ્ટ પ્રાપ્ત થાય તો પણ પોતાના ધર્મને નહીં તજનારા-શ્રદ્ધામાં કે વ્રતનિયમાદિમાં દૂષણ નહીં લગાડનારા બહુ સ્વલ્પ પ્રાણીઓ જ હોય છે. સંકટ પડે ધર્મને તજી દેનારા, તેમાં દૂષણ લગાડનારા ઘણા હોય છે, તેથી લોકિક ને લોકોત્તર બંનેમાં શ્રેયના અથી અલ્પ હોય છે એમ કહ્યું છે. ૫ - “સંજ્ઞાથી હણાયેલા મનુષ્ય નીચા નમીને ચાલતાં જે પિતાની અાગમન સ્થિતિ બતાવે છે તે તેના પિતાના સત્યરૂપ અંગમાં થયેલ મર્મઘાતની મહાવ્યથા સૂચવે છે. આવા ભાવવાળો છઠ્ઠો લોક અલંકારિક ભાષામાં લેકસંજ્ઞામાં લીન થઈ ગયેલા ધમ કહેવાતા જનેનું ચિત્ર આળેખી બતાવે છે. તે ખાસ ધ્યાનમાં લેવા લાયક છે. ૬
છેવટના બે લેકમાં કર્તા આ અષ્ટકના રહસ્ય તરીકે કહે છે કે-“આત્મસાક્ષિક સદ્ધર્મની સિદ્ધિમાં યાત્રાની-લોકરંજનતાની જરૂર શી છે? જુઓ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ દુર્મુખ દૂતના બેલવાથી લેકમાં બાળકુંવરને રાજ્ય આપવાથી તેનું સારું બેલાતું નથી એમ સમજ્યા અને તે વાતના પ્રવાહમાં વહ્યા સાતમી નરકના દળિયાં મેળવ્યાં, અને જ્યારે તેમાંથી પાછા ઓસર્યા ત્યારે મેક્ષસંપત્તિના ભેક્તા બન્યા. તેવી જ રીતે ભરત ચક્રવતી પણ લોકસંજ્ઞામાં લેવાયા ત્યારે ભાઈ સાથે