SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [ ૯ ] " जो जो किरियावाई सो भव्वो णियमा सुक्कपक्खिआ अंतो पुग्गलपरिअट्टस्तु सिज्झइ ॥ " જે જે ક્રિયાવાદી ( આત્માવાદી ) છે તે ભવ્ય છે અને અવશ્ય શુકલપાક્ષિક છે. તે એક પુદ્ગલપરાવર્તની અંદર સિદ્ધ થાય છે. એ દશાશ્રુતસ્કંધ ાણના અનુસારે પુદ્ગલપરાવ થી અધિક સંસાર તે કૃષ્ણપક્ષ અને તેની અંદરના કાળ તે શુકલપક્ષ જાણવા. २ मग्नाष्टक प्रत्याहृत्येन्द्रियव्यूहं समाधाय मनो निजम् । दधच्चिन्मात्रविश्रान्ति, मन इत्यभिधीयते ॥ १ ॥ પ ંચેન્દ્રિયાને કાબૂમાં રાખી તથા પેાતાના મનને સ્થિર કરી, કેવળસ્વરૂપ જ્ઞાનમાં જ સ્થિર-રક્ત રહેનાર મગ્ન કહેવાય. ૧. ઇન્દ્રિયાના સમૂહને પ્રત્યાહરીને-પાતપાતાના વિષયરૂપ સૌંસારથી નિવૃત્ત કરીને અને પેાતાના મનને વિષયાન્તર સંચારથી રાકીને આત્મદ્રવ્યને વિષે ( એકાગ્ર ) કરીને, ચિન્માત્ર– જ્ઞાનમાત્રને વિષે વિશ્રાન્તિ-સ્થિરતા કરતા આત્મા મગ્ન કહેવાય છે, અર્થાત્ સર્વ ભાવના જ્ઞાનરૂપ ભાવને ધારણ કરનાર મગ્ર કહેવાય છે. यस्य ज्ञानसुधासिन्धो, परब्रह्मणि मग्नता । विषयान्तरसंचारस्तस्य हालाहलोपमः ॥ २ ॥ જ્ઞાનામૃતના સાગરરૂપ પરમાત્મસ્વરૂપમાં જેનું મન મગ્ન થયેલ હાય તેને અન્ય વિષયમાં ફરવાનું ઝેર જેવું લાગે છે. ૨.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy