SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ oooooooooooo o ooteese % થી કપૂરવિજયજી સેબસિંહ ભ્રસ ) છે ન્યાયાચાર્ય શ્રીમદ્ વિજાપાધ્યાયવિરચિત જ્ઞાનસાર અષ્ટક [ પજ્ઞ ભાવાર્થ તેમજ સદ્દગુણાનુરાગી શ્રી કરવિજયજીના અનુવાદ સહિત ] ऐन्द्रवृन्दनतं नत्वा, वीरं तत्त्वार्थदेशिनम् । अर्थः श्रीज्ञानसारस्य, लिख्यते लोकभाषया ॥१॥ ઈન્દ્રના સમૂહવડે નમાયેલા અને તત્વાર્થના ઉપદેશ કરનારા શ્રી મહાવીર ભગવંતને નમસ્કાર કરીને જ્ઞાનસારને અર્થ લેકભાષા( ગુજરાતી ભાષા)માં લખું છું. ऐन्द्रश्रीसुखमनेन, लीलालग्नमिवाखिलम् । सच्चिदानन्दपूर्णेन, पूर्ण जगदवेक्ष्यते ॥ १ ॥ ઇંદ્ર સમાન લક્ષમીના સુખમાં મગ્ન હોય તે જેમ આખા જગતને સુખમગ્ન જોવે છે તેમ ખરા જ્ઞાનાનંદથી પૂર્ણ હોય તે સર્વને સર્વત્ર પૂર્ણ જ દેખે છે. ૧.૯ * આંક-ન્સંખ્યાવાળું લખાણ સગુણાનુરાગીનો અર્થ છે. ત્યારપછીથી અન્ય લેકની શરૂઆત સુધીનો ભાવાર્થ શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાયનો કરેલો સમજવો.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy