________________
[ પર ]
લઘુતા થવા પામે છે એમ સમજી શાણા સંબંધમાં જરૂર વિવેક આદરવા, તેમ જ એના ભલા માટે તેમને પણ તેના ગુણુ, માનું આચરણ કરવા પ્રેરણા કરવી.
શ્રી કપૂરવિજયજી
ભાઇબહેનાએ એ પેાતાના સંબંધીદોષ સમજાવી હિત
( આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૨૯૮. )
સર્વ સામાન્ય હિતવચનેા. ( ખાસ મનન કરવા યાગ્ય )
૧. ખરું' તત્ત્વ-રહસ્ય શેાધી કાઢવું એ બુદ્ધિ પામ્યાનુ ફળ છે. સત્યાસત્ય, હિતાહિત, કૃત્યાકૃત્ય, ગમ્યગમ્ય, ભક્ષ્યાપેયાપેય અને ગુણદોષને સારી રીતે સમજી વિવેક આદરવાથી જ બુદ્ધિની સાર્થકતા લેખી શકાય. છતી બુદ્ધિએ ખરી ખાટી વસ્તુને પારખી, ખાટી વસ્તુ તજી, ખરી વસ્તુને સ્વીકાર ન કરી શકાય તેા તેની સાકતા શી ?
લક્ષ્ય,
૨. જ્ઞાન–વિદ્યા, સુશ્રદ્ધા અને સદાચારથી જ આપણી ખરી ઉન્નતિ થવાની છે એમ સમજી, દુષ્ટ અજ્ઞાન, અશ્રદ્ધા અને અસદાચારના ત્યાગ કરવા અને તત્ત્વજ્ઞાનાદિની પ્રાપ્તિ કરી લેવા દૃ પ્રયત્ન કરવા.
૩. ભભકાદાર વસ્ત્રાભૂષણાદિ પાછળ ખર્ચ કરવાનું તજી દઇ, ખરી કેળવણી પ્રાપ્ત કરવામાં અને તેના વિકાસ કરવામાં તેવા ખર્ચ કરાય તેા જ આપણી કઇક અ ંશે ઉન્નતિ થઇ શકશે.
૪. દરેક ભવ્ય આત્માને ચેાગ્ય કેળવણી આપવામાં આવે તે તેમાં ગુપ્ત રહેલી અનતી જ્ઞાનાદિક શક્તિ પ્રગટ થઈ શકે