________________
[ ૪૮ ]
શ્રી કપૂરવિજયજી
૫. રાત્રિèાજનને તે મનતાં સુધી સર્વદા અને સથા ત્યાગ જ કરવા જોઈએ.
૬. સડી ગયેલી, બગડી ગયેલી, વિરસ થયેલી વસ્તુ ખાવી પીવી નહિ.
આર્દ્રા નક્ષત્ર ૭. બેઠા પછી કેરી, ફાગણુ શુદ ૧૪ પછી ખજૂર પ્રમુખ જીવાકુળ થતા ખાવાપીવાના પદાર્થ ખાવા– પીવા નહિ. ચાતુર્માસમાં લીલી ફુગવાળા પાપડ તથા સુકવણી અને સુકા મેવા વાપરવાં નહિ. કાચાં, કુમળાં ફળ ખાવાં નિહ. અણુગળ–ગાળ્યા વિનાનું પાણી પણ પીવું નહિ.
૮. ચા, કૉરી, કાકા, ભાંગ વિગેરે ઉત્તેજક પદાર્થ પીવા નહિં. બીડી, તમાકુ, ધતુરી, ગાંો, હાકેા વિગેરે પીવા નહિ.
૯. ભ્રષ્ટવાડા થાય એવાં હેાટલનાં ખાણુાંપીણાંથી સદંતર દૂર રહેવુ.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૩૦૨. ]
જુદે જુદે સ્થળે વસતા સહુ કચ્છી, કાઠિયાવાડી અને ગુજરાતી જૈનીએને બે એલ.
વ્હાલા બંધુઓ અને બહેન !
એક બાળક પાસેથી પણ હિત ગ્રહણ કરવું જોઇએ, એ નીતિવચનનું પાલન કરવાથી બેશક આપણને કંઇ ને કંઇ લાભ જ થવા સંભવ રહે છે. સન વીતરાગ જેવા દેવ, સ્વપરહિત કરવા ઉજમાળ નિગ્રંથ ગુરુ અને આત્માના ઉદ્ધાર કરવા સમર્થ