________________
( ૫ )
ભાષાની અગત્ય તેએ જોઇ શકયા હતા અને તે પદ્ધતિને અનુસરીને જ તેમણે લેખા લખ્યા હતા.
સદ્ગત મુનિશ્રી કપૂરવિજયજી મહારાજશ્રીના જીવનવૃત્તાંત સબંધે આ પાંચમા સંગ્રહના અગાઉના ચારે વિભાગેામાં ધણું લખાઇ ગયું છે એટલે તે સબંધે પિષ્ટપેષણ ન કરતાં આ પાંચમા વિભાગની પર્યાંલોચના તરફ કંઇક દ્રષ્ટિપાત કરીએ.
ગુલાબનાં પુષ્પની પ્રશંસા કે પરીક્ષા કરવાની આવશ્યકતા રહેતી જ નથી. તે તે સ્વયમેવ પેાતાને પમરાટ પ્રસરાવે છે. લેખસંગ્રહના અત્યાર અગાઉના ચાર વિભાગેાને જે આદર મળ્યા છે તેમાં આ પાંચમા વિભાગ વિશેષ વધારા કરશે તે નિઃશક અને નિર્વિવાદ હકીકત છે.
કેટલાક શખ્સો મુનિશ્રીને કહેતા કે-“ મહારાજશ્રી ! આવા છૂટક છૂટક લેખેા લખે છે. તેના કરતાં આગમના કાષ્ઠ ગ્રંથનું અવતરણુ કરો તે તે વધુ ઉપકારક થશે. ” ત્યારે સદ્ગતશ્રી જવાબ આપતા કે—“ આમ જનતાને તેટલા અવકાશ હાતા નથી. તેમને તે આગમગ્રંથૈાના નવનીતરૂપે સારાંશ જણાવીએ તે તે વધુ હિતકર અને ઉપયાગી નીવડે. ’ અને ખરેખર તેમના કેટલાક લેખે તે અત્યંત પ્રશંસા માગી લે છે. આ વિભાગમાં આપવામાં આવેલા વિષયા પૈકી કેટલાએક લેખાનુ દિગ્દર્શન કરીએ.
ચારિત્ર એ તેમની અતિપ્રિય વસ્તુ હતી અને તેને જ પોતાનુ જીવન સ`સ્વ ગણુતા, ચારિત્રની મહત્તા સબંધમાં તેમણે દર્શાવેલ નવ કલમેા ખાસ વિચારણીય છે. ( પૃ. ૪ )
માનવ તરીકે જન્મ ધારણ કરવાથી પુરુષ નામની સાકતા નથી થતી. પોપફેરો પાંવિક્—પારકાને ઉપદેશ દેવા માત્રથી પુરુષની પંકિતમાં ગણનાપાત્ર ન થવાય, પરન્તુ જેએ પાતાની જ જાતને પ્રથમ સુધારવા પ્રયત્ન કરે તેને જ સાચા પુરુષ કહી શકાય. આ ભાખતમાં મુનિશ્રીએ આપણી સમીપે નૂતન દૃષ્ટિબિંદૂ રજૂ કર્યું છે. ( પૃ. ૧૫)