________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૯ ]
માન–અભિમાનની પણ કઇ હૃદ હાય ખરી કે ?
વીરા મારા ગજથકી ઊતરા, ગજ ચડ્યાં કેવળ ન હોય રે”-વીરા મારા. વ્હાલા બંધુએ અને બહેન !
એકદા ભરત અને બાહુબલી વચ્ચે દૈવયેાગે ભારે યુદ્ધ થયેલું. તેમાં કરોડો મનુષ્ય અને પશુઓને સંહાર જોઇ, કરુણાથી જેમનું હૃદય ચીરાતુ હતુ એવા ઉત્તમ દેવાએ, અને અધુઆને એ અઘાર યુદ્ધથી ઉપરામ (વિરામ ) પામીને, એક બીજાની હારજીતની ખાત્રી કરવા ફ્રેંદ્ર યુદ્ધની જ ભલામણુ કરી. તેમાં પણ જ્યારે બાહુબલીની જ જીત અને ભરતની હાર થઇ ત્યારે દિગ્મૂઢ જેવા બનેલા ભરતે બાહુબલી ઉપર પાતે કરેલી પ્રતિજ્ઞા વિસારી ચકરત્ન મૂકયુ. તે પણ તેને ત્રણ પ્રદક્ષિણા નઇ પાછુ ફર્યું ત્યારે ભરત વિલખા થયા. આ બાજુ બાહુબલીએ ચક્ર સહિત ભરતને ચૂરી નાંખવા પેાતાની વજ્ર જેવી મજબૂત સુષ્ટિ ઉપાડી. એ જ વખતે ળી વિચાર આવ્યે કે આ અમેઘ મુષ્ટિપ્રહારથી એ ચક્રવતીરૂપ મારા વડીલબંધુનું અવશ્ય મૃત્યુ થશે અને તેના પાપ અને અપયશથી હું... કલંકિત થઇશ, તેથી એ અકાય તા ન કરવું એમ વિચારી એ ઉપાડેલી મુડીવડે પાંચસૃષ્ટિ લેાચ કરી, વિરાગ જાગવાથી પોતે સાધુ અણુગાર અન્યા
પૂર્વ પોતાના ૯૮ અનુજો(લઘુબ ધુએ)એ જેનું શરણુ ગ્રહેલુ છે એવા આદીશ્વર પ્રભુની જ સેવા કરી સ્વમાનવભવ સફળ કરવા ભાવ થયા, પરંતુ તેમ કરવા જતાં પ્રથમના દીક્ષિત થયેલા લઘુબંધુએ કે જે અત્યારે સાધુસ્થિતિમાં પ્રવર્તે છે તેમને મારે જરૂર નમન-વંદન કરવું પડશે તે કેમ કરી શકાય ? એ