SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૩૩) સન્મિત્ર મુનિરાજ શ્રી કપૂરવિજયજી મહારાજના સદ્દગુણોથી સમગ્ર જેનસમાજ પરિચિત છે. એમના જીવનને છેલ્લો મોટો ભાગ શત્રુંજય મહાતીર્થની છત્રછાયામાં પાલીતાણામાં જ પસાર થયો છે. આ ગ્રંથ તે એ મહાપુરુષને અક્ષરદેહ છે. આવા અણમૂલ લેખોનો સંગ્રહ કરી તે છપાવવાની પ્રવૃત્તિ કરવા માટે અમે લાગતાવળગતાને અંતઃકરણથી અભિનંદન આપીએ છીએ જૈન યુગ. (પાક્ષિક) મુંબઈ, તા. ૧-૯-૪૦. શ્રી વિજ્યજી લેખ સંગ્રહ ભાગ ૩ જ. પ્રકાશક-કપૂરવિજયજી સ્મારક સમિતિ, મુંબઈ, કિમત ૦-૬-૦ પૂર્વના બે ભાગોની માફક આ ભાગમાં પણ મુનિશ્રીના “જૈન ધર્મ પ્રકાશ” માં જુદા જુદા પ્રસંગે લખાયેલા લેખો તેમ જ પૂર્વાચાર્યરચિત નાનાં પ્રકરણના અનુવાદે છે. પાનાની સંખ્યામાં અને બાંધણીમાં પૂર્વના બે ભાગને મળીને આ ગ્રંથ ધાર્મિક વિષયના જ્ઞાનાથે સંગ્રહણીય છે. શ્રી જૈન ધર્મ પ્રકાશ (માસિક) ભાવનગર, અંક ૭મે આધિન અકટોબર. ૧૯૪૦, પૃષ્ઠ. ૨૪૭ સગુણાનુરાગી શ્રી રવિજયજી લેખ સંગ્રહ ભાગ ૩ જે આ ભાગમાં પણ શ્રી જૈન ધર્મ પ્રકાશ ”માં જ આવેલા તેમના લેખોનો સંગ્રહ છે. પ્રારંભના બે ભાગ પ્રમાણે ૩૫૦ પૃષ્ઠ થયા છતાં કિંમત પાંચ આના ને પાકા પૂઠાના કપડાવાળીના છ આના રાખ્યા છે. પ્રકાશક શ્રી કપૂરવિ જ સ્મારક સમિતિ-મુંબઈ. ખાસ વાંચવા લાયક છે. આત્મહિતકર છે.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy