SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦૦ ] શ્રી કપૂરવિજયજી ૪. થોડામાંથી પણ ડું દેવું (દાન), મોટા ઉદયની અપેક્ષા ન રાખવી. (ઘણું સંપદા થશે ત્યારે બહોળું દાન આપીશ એમ સમજી છેડામાંથી પણ થોડું આપવાને પ્રસંગ જતો ન કરો.) મનમાનતી લમી–સંપદા કેને કયારે થવા પામે છે? દાનફળ” ૫. જ્ઞાનનું દાન દેવાવડે જ્ઞાની થવાય છે, અભયદાનવડે નિર્ભય-ભયરહિત થવાય છે, અન્નદાનવડે સુખી થવાય છે અને ઔષધ-ભેષજ આપવાવડે સદા ય વ્યાધિ રહિત થવાય છે. ૬. કીતિ પુન્યથકી થવા પામે છે, પણ દાનથકી નહિ. એમ છતાં જે કંઈ કીર્તિને માટે દાન આપે છે તેને સુજ્ઞજોએ વ્યસન સમજવું. છે. વ્યાજે દેતાં (બહુ તો) દ્રવ્ય બમણું થાય, વ્યવસાય (વ્યાપાર) કરતાં ગણું થાય, ક્ષેત્રમાં વાવતાં સોગણું થાય; પરંતુ સારા પાત્ર(સુપાત્ર)માં આપવાથી તો અનંતગણું થવા પામે છે. ૮. (જીર્ણ) દેરાસર, પ્રતિમા (પૂજા-ભક્તિ), પુસ્તકપ્રકાશનાદિ અને સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવકારૂપ ચતુર્વિધ શ્રી સંઘની યથાયોગ્ય સેવા, ભક્તિ (સંભાળ) એ સાત ક્ષેત્રમાં અમાપ ફળની પ્રાપ્તિ માટે યથાશક્તિ દ્રવ્યવ્યય કરે. ૯ જિનેશ્વર પ્રભુની ભક્તિથી ભાવિત જે ભાગ્યશાળી શ્રાવક ખાસ જરૂરી સ્થળે ચિત્ય કરાવે છે તે ચૈત્યમાં જેટલાં પરમાણુ હોય તેટલા કપિ સુધી દેવકનાં સુખ પામે છે. (તન ચૈત્ય કરાવવાં કરતાં જીર્ણોદ્ધાર કરાવવામાં આઠગણું પુન્ય શાસ્ત્રમાં કહ્યું છે.)
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy