________________
[ ૨૮૪ ]
શ્રી કપૂરવિજયજી
(૧૩) ગુણાનુરાગ–સદ્ગુણુ કે સદ્ગુણી ઉપર નિ:સ્વાર્થ પ્રેમ, જેથી એવા ઉત્તમ ગુણુ આપણામાં સંક્રાન્ત થાય.
(૧૪) સત્કથારુચિ-વિકથા યા નકામી કુથલી નહિ કરતાં સત્પુરુષાનાં હિતવચના કે ચિરત્રા વખાણવાની પ્રીતિ.
(૧૫) સુપક્ષ-ધર્મિષ્ટ કુટુંબ વિશાળ બળીયુ' હાવાથી ધર્મમામાં કાઇ પરાભવ કરી શકે નહિં કરતાં ડરે.
( ૧૬ ) દીર્ઘ દ્રષ્ટિ-શયાશય, દ્વિતાહિત અને લાભહાનિના વિચાર કરી શક્ય કાર્યના આર ંભ કરે, સાહસ ન કરે.
(૧૭) વૃદ્ધસેવા-આચારવિચારમાં કુશળ એવા શિષ્ટ પુરુષાને અનુસરી ચાલવાની નિરભિમાન વૃત્તિ.
(૧૮) વિનય-ગુણાધિકનું ઉચિત ગારવ-સન્માન સાચવવુ, જેથી વિદ્યા, વિવેકાદિક ગુણેાની સહેજે પ્રાપ્તિ થાય.
(૧૯) કૃતજ્ઞતા-અન્ય ઉપકારી જનેાએ આપણા ઉપર કરેલા ઉપકારનું વિસ્મરણ નહિ કરતાં તેનુ સદેાદિત સ્મરણુ રાખી તેના બદલેા વાળવા તક મળે તે તે જવા નઢુિ દેવાની ચીવટ.
(૨૦) પરેાપકારશીલતા-નિ:સ્વાર્થ પણે સ્વકર્ત્તવ્ય સમજીને અન્ય જીવાને ઉદ્ધરવાની ઉત્કટ ઇચ્છા અને તત્પરતા.
(૨૧) લબ્ધલક્ષ-કાઇપણ કાર્ય ને સુખે સાધી શકે એવી કાર્યદક્ષતા, ચંચલતા અને સાવધાનતા.
કરવાવડે આપણી
ઉક્ત એકવીશ શુષ્ણેાના દૃઢ અભ્યાસ હૃદયભૂમિ શુદ્ધ નિર્દોષ અની સધર્મ યાગ્ય થવા પામે છે.