SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) વ્યવસ્થાપક સમિતિએ નરેોત્તમદાસ ભગવાનદાસ શાહની માનદ મત્રી તરીકે નિમણૂક કરી છે અને એક આફ ઇંડિયામાં પૈસા રાખવાની ગેાઠવણુ કરી છે. શેઠ કાંતિલાલ ઇશ્વરલાલ, મેાતીચ ંદ્રુ ગિરધરલાલ કાપડીઆ, મેાહનલાલ દીપચંદ ચેાકસી અને વાડીલાલ ચતુર્ભુજ ગાંધી એ ચાર નામથી બેંકમાં ખાતુ ખેાલ્યુ છે. શ્રી કપૂરવિજયજી લેખસ ંગ્રહનુ પ્રેસકેાપી અને સંશાધનનુ કામ માસ્તર લક્ષ્મીચ૬ સુખલાલ શાહ કરે છે. સમિતિએ ઠરાવ કર્યો છે કે મુનિ કપૂરવિજયજી મહારાજનાં જે લેખા ‘ શ્રી જૈનધમ પ્રકાશ ’ માં, ‘ શ્રી આત્માનંદ પ્રકાશ ’ માં, ‘જૈન’ પત્રમાં અથવા બીજા પત્રામાં આવ્યા હૈાય તે સર્વ ના સંગ્રહ કરીને એક લેખસંગ્રહ બહાર પાડવા. તે પ્રમાણે સ ંવત ૧૯૯૫ ના ભાદરવા શુદ્ધિ દસમે પહેલા ભાગ બહાર પડ્યો હતા. તે પછી બીજો ભાગ સંવત ૧૯૯૬ ના પોષ સુદિ ચેાથે બહાર પડ્યો હતા. ત્રીજો ભાગ સંવત ૧૯૯૬ ના અશાડ શુદિ નામે બહાર પડ્યો હતા. ચેાથેા ભાગ સ ંવત ૧૯૯૬ ના આસેા વદ ૦)) મહાર પડ્યો હતે અને આ પાંચમા ભાગ આજે બહાર પડે છે. સિમિત પાસે હવે આગળના ભાગ માટે પૂરતા પૈસા નહિ હાવાથી હાલમાં છઠ્ઠો ભાગ બહાર પડવા સભવ નથી. સમિતિએ ઠરાવ્યું છે કે રૂા. ૫૦૧) ભરનારને પાંચ નકલ મત આપવી, રૂા. ૨૫૧) ભરનારને ત્રણ નકલ મફત આપવી, રૂા. ૧૦૧) ભરનારને એક નકલ મત આપવી અને તેથી એથ્થુ ભરનારને અધી કિંમતે એટલે પડતર કરતાં પા કિંમતે આપવી. સામાન્ય ભાઈ, જેણે ક ંઇ ભર્યું ન હેાય, તેને અધી કિમતે આપવી. આ ઉપરથી જોઇ શકાશે કે આ સમિતિના ઉદ્દેશ પૂજ્ય મુનિરાજના પુણ્યરૂપ જ્ઞાનકાર્યમાં બની શકતી રીતે વધારેા કરવાને છે. આ લેખ સ ંગ્રહના ભાગેા મેઘજી હીરજી બુકસેલર,
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy