________________
( ૧૮ ) કરવિજયજી મહારાજની ત્રીજી જયંતિ વખતે
સમૈમાં ગવાયેલી સ્તુતિ. (વીર મને તારે મહાવીર મને તાર–એ દેશી) વિરજિનેશ્વરસાહિબ સુણો , અરજ કરું છું જગધણું રે–એ ટેક. દયા-વારિથી સ્નાન કરીને, સંતોષ ચીવર ધારીએ રે; વિવેક તિલક અતિ અંગ કરીને, ભાવના પાવન આશયે રે. વી. ૧ ભક્તિ કેસર કીચ કરીને, શ્રદ્ધા ચંદન ભેળીએ રે; સુગંધી દ્રવ્ય ભેળીને, નવ બ્રહ્માંગ જિન અચીએ રે. વી. ૨ ક્ષમા સુગધી સુમનસ દામે, દુવિધ ધર્મ ક્ષેમ યુગવરે રે; ધ્યાને અભિનવ ભૂષણ સારે, અચીએ અમે હષભરે રે. વી. ૩ આઠે મદના ત્યાગ કરણરૂપ, અષ્ટ મંગળ તે સ્થાપીએ રે; જ્ઞાન હતાશન જનિત શુભાશય, કષ્ણાગસે ઉખેવીએ રે. વી. ૪ શુધ અધ્યાત્મજ્ઞાન વહ્નિથી, પ્રગ ધર્મ લવણ ઉતારીએ રે; યોગ સુવયુલ્લાસ કરતાં, નિરાજના વિધિ પૂરીએ રે. વી. ૫ આતમ અનુભવ જ્ઞાનસ્વરૂપી, મંગળ દીપ પ્રજાળીએ રે; યોગ ત્રિક શુભ નૃત્ય કરતાં સહજ રત્નત્રયી પામીએ રે. વી. ૬ સત્ય પર્યાય સુઘોષા બજાવી, રમ રમ ઉલ્લાસીએ રે; ભાવ પૂજા લયલીન હેવંતાં, અચલ મહેદય પામીએ રે. વી. ૭ ભાવ પૂજા અભેદ ઉપાસક, સાધુ નિર્ચ અંગીકરી રે; દ્રવ્ય પૂજા ભેદ ઉપાસક, ગૃહમેધીને નિત્ય વરી રે. વિ૮ દ્રવ્યશુધ્ધિ ભાવશુદ્ધિ કારણ, જિન આન્ના અવધારીએ રે; ધ્યાતા ધ્યેય ધ્યાનરૂપ એકે, અજર અમર પદ પામીએ રે. વી. ૯ સાલંબન નિરાલંબન ભેદે, ધ્યાન હુતાશન જલાવીએ રે; કંચનોપલને ન્યાયે કરીને, ચેતનતા અજવાળીએ રે. વી. ૧૦ કર્મ કઠીન ધન નાશ કરીને, પૂર્ણાનંદતા પામીએ રે; રમતાં નિત્ય અનંત ચતુષ્ક, વિજયલક્ષ્મી પદે જામીએ રે. વી. ૧૧