________________
[ ૧૪૬ ]
શ્રી કરવિજયજી
સાધવા દૃઢ કાળજી અને અવિરત વિચારણા વતી હોય તે ખરેખર તેમાંથી કંઇ ને કંઇ શુભ પરિણામ આવી શકે જ. શુદ્ધ અંત:કરણના અવાજ એ દૈવી અવાજ છે. તેને ખરાખર લક્ષ્યપૂર્ણાંક સાંભળી આદરવામાં આવે તે તે આપણને અચૂક લાભકારી બને. ઇંદ્રિયનિગ્રહ, કષાયનિગ્રહ, ચેાગવિશુદ્ધિ અને અહિંસાદિક સદ્ગુણાનું સેવન કરવારૂપ સંચયવડે જ યારેત્યારે આપણે સ્વઉન્નતિ સાધી શકીશુ, તેા પછી અત્યારે જ પ્રમાદ રહિત ઉક્ત સંયમનુ સેવન કરવા તત્પર શા માટે ન થવુ? ઝુમસ્ય શીઘ્રમ્ ।
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૮૯. ]
આપણી ઉતિને સરલ-સુગમ માર્ગ,
સંયમ અથવા આત્મનિગ્રહવર્ડ આપણી ઉન્નતિના માર્ગ સરલ–સુગમ બનશે. સંયમ એટલે નિજ ઇંદ્રિયને નિગ્રહ. સંયમ એટલે ક્રોધાદિક કષાયના નિગ્રહ, સંચમ એટલે મન, વચન અને કાયાના નિગ્રહ અને સંયમ એટલે હિંસા, અસત્યાદિક પાપના નિગ્રહ. જેટલે અંશે સયમનું અધિક સેવન યા પાલન કરાય તેટલે અંશે આપણી ઉન્નતિમાં આપણે અધિક આગળ વધી શકીશુ.
ઇંદ્રિયનિગ્રહ એટલે આપણી દરેક ઇંદ્રિયાને અસતુમાગે પ્રવતાં નિવારીને કમ રાખવી. ઇક્રિયાને કમજે રાખતાં શીખવાથી આપણે કેટલીએ બીનજરૂરી વસ્તુએ વગર ચલાવી શકીએ, એટલે ક્રોધ, લેાભવશ નહિ થતાં સમતા અને સ ંતેાષ વડે આપણા જીવનનિર્વાહ સ્વલ્પ વસ્તુએથી ચલાવી શકીશુ. એવી રીતે ટેવાઇ જવાથી આપણી રૂડી સમજ સાથે સતાષ