SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૪ ] શ્રી કરવિજયજી પણે ચિન્તવન કરતાં તત્કાળ પ્રશસ્ત રાગાદિકને પણ સહેજે અંત થઈ શકે છે. મન ઉપર સંયમ રાખવે, મનને સ્થિર, શાંત, નિરાકુળ કરવાથી જ નિજ શ્રેય સધાય છે. આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૪૦ ] સાચા મિત્રનાં શાક્ત લક્ષણ, ભર્તુહરિ પિતાના નીતિશતકમાં સાચા મિત્રનાં લક્ષણ નીચે પ્રમાણે જણાવે છે - पापान्निवारयति योजयते हिताय, गुह्यं च गृहति गुणान्प्रकटीकरोति । आपद्गतं च न जहाति ददाति काले, सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ॥ આપણને પાપ-માર્ગથી (પાપાચરણ કરતાં ) નીવારે–અટકાવે, હિતમાર્ગમાં (સુકૃત્ય કરણી કરવામાં) જોડી આપે, આપણુ દુર્ગુણ-એબને ઢાંકેલકમાં ઊઘાડા ન કરે, પણ શાંતિ અને સભ્યતાથી સુધારવા પ્રયત્ન કરે, સગુણે પ્રકાશમાં લાવી તેને ખૂબ વિસ્તાર કરે જેથી ગુણાનુરાગી જને તે તે ગુણનું અનુકરણ અને આસેવન કરે, ખરી આપત્તિમાં અનાદર ન કરે–દુ:ખમાં સહભાગી બને, અને તેવા દરેક પ્રસંગે ગ્ય આલંબન-ટેકે આપી સ્વમિત્રતા સાર્થક કરે. ઉદાર-નિઃસ્વાર્થ મિત્રોમાં ઉપરનાં લક્ષણે અવશ્ય હોવાં જોઈએ. પ્રગટ કે પરોક્ષ દુઃખનાં ખરાં કારણ સ્પષ્ટપણે સમજાવી એથી દૂર રહેવા (બચવા) આપણને સવેળા ચેતવણી આપે
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy