________________
શેખ સંગ્રહ : ૫ &
[ ૭૩ ] 40. The darkest hour is near the dawn-242164 પહેલાં ખૂબ અંધકાર હોય છે.
૫૧. ચાહે કોટી કરે ઈલાજ, પણ ભાગ્યવિણ મળે ન કેડી.
42. Diligence is of no use where luck is wantingભાગ્ય વગર ખેત કશા કામની નથી.
પ૩. કદિ પણ પતિત ન થવું એમાં કાંઈ પરમ ગૌરવ રહેલું નથી, પણ જ્યારે જ્યારે પતિત થઈએ ત્યારે ત્યારે પુનઃ ઉન્નત થવામાં પરમ ગૌરવ છે.
૫૪. થયેલી ભૂલને હઠીલાઈથી વળગી રહેવા કરતાં થયેલી ભૂલ સુધારવામાં વધારે પ્રબળ સંક૯પની જરૂરિયાત છે.
[ આ પ્ર. પુ. ૨૮, ૫. ૩૮.]
લક્ષ્મીને વાસ કયાં હોઈ શકે?
૧. જ્યાં વડીલજનોને યેગ્ય આદર-સત્કાર-માન અપાય છે.
૨. જ્યાં ન્યાય-નીતિ ને પ્રામાણિકતાથી વ્યવસાય કરાય છે, એટલે દ્રવ્ય ઉપાર્જન માટે અનીતિનું સેવન કરવામાં આવતું નથી, પણ અનીતિને વિષ જેવી ગણી તેને તજી દેવામાં આવે છે.
૬. તેમ જ કલેશ-કંકાસથી જ્યાં સદા દૂર રહેવામાં આવે છે ત્યાં લક્ષમી વાસ હોઈ શકે છે અને ત્યાં લકમી સ્થિર પણ રહી શકે છે.