________________
બે મેલ
प्रियप्राया वृत्तिर्विनयमधुरो वाचि नियमः । प्रकृत्या कल्याणी मतिरनवगीतः परिचयः ॥ पुरो वा पश्चाद्वा तदिदमविपर्यासितरसम् । रहस्यं साधूनामनुपधिविशुद्धं विजयते ||*
—સુભાષિત.
શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકે તત્ત્વાર્થસૂત્રની સ્વાષજ્ઞ કારિકામાં “માવિતમો મનેષ્વનેષુ ”—એ વાકયથી સૂચવ્યું છે કે શ્રી મહાવીર પરમાત્માએ અનેક જન્મામાં શુભ સંસ્કારેાની વૃદ્ધિ કર્યા પછી તી - કરપણું પ્રાપ્ત કર્યું હતું——એ દૃષ્ટિબિંદુથી સ્વ॰ શ્રી કપૂરવિજયજી મહારાજનું સંયમી જીવન પૂર્વ જન્માની તૈયારીરૂપે ગણી શકાય. ગીતામાં પણ જેને જન્મયાગી ( Born-aseetie ) કહે છે તેવા તે હતા— એમ તેમના સંયમને લગતા પ્રસ ંગેા સિદ્ધ કરે છે. સંયમની શરૂઆત કેવી રીતે થઇ તેમ જ ઉચ્ચ આત્મબળથી સાંસારિક મુશ્કેલીઓને સામનેા કરી સયમ કેવી રીતે સ્વીકાર્યા એ એમના જીવન ઉપરથી સિદ્ધ થાય છે. સ્વ૦ શ્રી કપૂરવિજયજી મહારાજને સ્મરણાંજલિ એટલે ચારિત્રાચાર, તપશ્ચર્યા, આધ્યાત્મિકતા અને સભ્યતાનું પૂજન ગણી શકાય.
સ્વ॰ શ્રી કપૂરવિજયજીએ મોટે ભાગે પાછળથી પેાતાનું જીવન શ્રી
* જેમનું વર્તન સ્નેહયુક્ત છે, વિનચરૂપ મધુરતાયુક્ત જેમને વચનસચમ છે, સ્વાભાવિક રીતે જેમની બુદ્ધિ શુભ સંકલ્પને વહન કરનારી છે, જેમને સમાગમ પ્રશસ્ય છે, તેમ જ આદિ અને અંત–ઉભય પરિસ્થિતિમાં એકજ સરખા જેમનેા જીવનરસ છે–સાધુજનોનું આવું સરલ, નિળ અને નિરુપાધિક જીવનરહસ્ય જયવંત વર્તે છે.
,