________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૩૨૩ ]
૩૨૭. આ સારસમુચ્ચય નામના ગ્રંથ ભાળાભાવે ( બાળલીલાએ-બાળચેષ્ટાવડે ) કુળભદ્ર સાધુએ ભવભ્રમણુના અંત કરવા નિમિત્તે રચ્યેા છે.
૩૨૮. જે ભવ્યાત્માએ ભક્તિભાવે આ ગ્રંથનું રહસ્ય શાન્તિથી વિચારી વિવેકથી વર્તશે તે ભવખીજના નાશ કરી શાશ્વત સુખને શીઘ્ર પ્રાપ્ત કરી શકશે.
૩૨૯. આ સારસમુચ્ચય ગ્રંથ જે ભવ્યાત્માએ શાન્તિથી ભણશે ગણશે તેઓ થાડા વખતમાં અવ્યાખાધ-મેાક્ષસુખ પ્રાપ્ત કરશે.
૩૩૦. પરમ ઉત્તમ ધ્યાનચેાગે વિધ્રુવિનાશના પરમ હેતુરૂપ અને મહાકલ્યાણુસ્વરૂપી મેાક્ષસંપદાની પ્રાપ્તિ કરવામાં પુષ્ટ કારણરૂપ બાળબ્રહ્મચારી એવા શ્રી અરિષ્ટનેમિ પ્રભુને નમસ્કાર હા !
સ્વ॰ સન્મિત્ર શ્રી ક રવિજયજી મહારાજનું પ્રસ્તુત ગ્રંથના અનુવાદ સંબધી આત્મનિવેદન.
તથાવિધ બુદ્ધિ, શક્તિ કે ક્ષયાપશમ રહિત છતાં, ભક્તિભાવે આ ગ્રંથરત્નના અનુવાદ કરતાં, જે કંઇ અસ્ખલના થવા પામી હોય તે સુધારી લઇ, રાજહંસની જેવી વિવેકદૃષ્ટિથી તેમાંથી સારતત્ત્વ ગ્રહણ કરી, સ્વજીવનમાં ઉતારી, નિજ માનવભવની સા કતા કરી લેવા સજ્રના પ્રયત્નશીલ થશે તેા અનુવાદ કરવામાં ઉઠાવેલે મારા શ્રમ સાર્થક થયેલે લેખાશે. આવા ગ્રંથરત્ન ઉપર સવિસ્તર વ્યાખ્યા અને તે અધિક ઉપકારક થવા પામે.
[ જૈ. ૧. પ્ર. પુ. ૪૫, પૃ. ૩૪૬-૩૭૬ પુ.૪૬ પૃ. ૨૪,૯૩,૧૭૧,૧૯૦]
,,
,, ..