________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૩૧૭ ]
૨૮૨. શીલવ્રતને અખંડ સાચવી રાખનારને શત્રુના ઘરે ભિક્ષા માગવી પડે તે સારું, પરંતુ ઉત્તમ શીલના ભંગ કરીને રાજ્ય ભાગવવાનું મળે તેવું જીવિત સારું નહીં.
૨૮૩. નિન પણ શીલ–સંયમથી અલંકૃત હાય તેા તે દુનિયામાં સર્વત્ર પૂજવા યેાગ્ય અને છે અને શીલ-સદ્ગુણહીન ગમે તેટલા પૈસાપાત્ર હાય તે પણ તે પેાતાના સ્વજન-કુટુંબમાં પણ પૂજાપાત્ર થતેા નથી.
૨૮૪. શીલ-સાહ્યબી સહિત આખી જિંદગી સુધી નિ નપણું રહે તેા પણ સારું, પરંતુ શીલ-સંપદાહીનને કદાચ ચક્રવર્તીની ઋદ્ધિ મળે તે સારી નહીં.
૨૮૫. ધનહીન-નિન છતાં પણ સચ્ચારિત્રવાન મેાક્ષના અધિકારી–સ્વામી બને છે અને ચક્રવતી રાજા પણ શીલહીન છતા અનેક આપદા પામે છે.
૨૮૬. જે સુનિ`ળ શીલ પાળે છે તેવા સુસ ંયમી સાધુજનાને સુખે રાત્રિ વ્યતીત થાય છે, પરંતુ સશીલ પાલન રહિત–દુર્ભાગી જવાને તે દિવસ પણ સુખકારી થતા નથી.
૨૮૭. ક્રોધના કટુક વિપાક-માહ-અજ્ઞાનવશ અંધ બની પાપી જીવાએ પેદા કરેલા કાપ–અગ્નિ તત્કાળ દેહને મળે છે અને તે વધતા છતા ચિરસ ંચિત ધર્મ ધનના પણ નાશ કરે છે.
૨૮૮. ક્રેાધવડે ભવભ્રમણ વધારનારું' તીવ્ર નિકાચિત ક વૃદ્ધિ પામે છે અને મહામહેનતે એકઠું કરેલું તરૂપી ધન એકી સાથે નાશ પામે છે.