________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૯૩ ] ૯૪. કામિવકાર એ એક એવા મહાભ્યાધિ છે કે પંડિત જનાને પણ તે સમાવવા સદા દુ:સાધ્ય જણાય છે. વળી તે સંસારની અત્યંત વૃદ્ધિ કરનાર છે અને દુ:ખ ઉત્પન્ન કરવા તત્પર છે.
૯૫. જ્યાંસુધી હૃદયમાં કામ-અગ્નિ અત્યંત પ્રજ્વલિત રહે છે ત્યાંસુધી જીવને કર્મો કાયમ વળગી રહે છે.
૯૬. કામરૂપી નાગ જેને ખૂબ કરહ્યા છે તેને એવી તીવ્ર વેદના થાય છે કે જેથી જીવ અત્યંત સૂચ્છિત થયા છતા સંસારચક્રમાં પરિભ્રમણ કરતા રહે છે.
૯૭. અનેક દુ:ખાવું જે ઉત્પત્તિસ્થાન અને સંસારને વધારનાર છે. તે આ કામવિકાર મનુષ્યેાની સ્મૃતિના નાશ કરી નાંખે છે.
૯૮. સંકલ્પરૂપી યાનિથી ઉત્પન્ન થયેલે અને રાગદ્વેષરૂપી એ જીભવાળા આ અતિ ભયંકર નાગરૂપી કામ કાઇ પણ પ્રકારે વશ થઇ શકતા નથી.
૯૯. આ કામભોગની ઇચ્છા દુષ્ટ છે, સંસારચક્રને વધારનાર છે, દુ:ખને ઉત્પન્ન કરવા સમર્થ છે અને સંપદાના નાશ કરવામાં ચતુર છે.
૧૦૦. અહા ! કામવિકારને વશ પડેલા મૂઢ પ્રાણીએ પાપકર્મ કરીને પેાતાના આત્માને સંસારસાગરમાં ડુબાડે છે. ૧૦૧. અહા ! નરક-આવ માં પ્રાણીઓને પટકનારા અતિ કરા કામ-વિકારા જીવને ધર્મ-અમૃતથી વિમુખ બનાવી ભારે સ્ખલિત કરે છે.