________________
[ ૨૫૬ ]
શ્રી કપૂરવિજયજી
એવા મિથ્યાત્વીએમાં શિરામણિરૂપ મારી ઉક્ત પાપાચરણેાવડે હા હા ! શી ગતિ થશે
૯. જેમનાં દર્શન, વંદન, પ્રણમન, સ્પન અને પ્રશસનાદિવડે શુકલપક્ષમાં રાત્રિએ જેમ અ ંધકારથી મુક્ત થાય છે તેમ લાકેા તત્કાળ અજ્ઞાનથી મુક્ત થાય છે એવા પણ કઈક સાધુજના છે, તેમને અમે મસ્તકવડે એ હાથ જોડી નમસ્કાર કરીએ છીએ. સંવેગી એવા અમે એષિબીજની પ્રાપ્તિ માટે આ પ્રમાણે આત્મનિન્દા કરીએ છીએ.
૧૦. ક્ષણમાં રાગના ઉદય થાય છે તેા ક્ષણમાં વૈરાગ્ય પ્રગટે છે, ક્ષણમાં દ્વેષને ઉદય થાય છે તે ક્ષણમાં મૈત્રી ભાવના પ્રગટે છે, ક્ષણમાં દીનતા ત્રાસ આપે છે તે ક્ષણમાં હર્ષ પણ ઉત્પન્ન થાય છે, તેથી મટની જેવી ચેષ્ટાવાળા નીચ અને નિર્દય ઘેરે। ઘાલીને ચારે તરફ વીંટી રહેલાં એવાં કર્મોવડે હા! ઇતિ ખેદે! સયું
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૬ પૃ. ૩૮૯ ]
ભવ્યાત્મા ભણી હિતાપદેશ.
( વૈરાગ્યશતક અંતર્ગત.)
૧. જનેશ્વરે કહેલા હિતમાને પણુ જાણીને તું સાવધાન થઇ તેનું સેવન કર, કેમકે ફ્રી ફ્રીને આવી સાધન-સામગ્રી મળવી દુર્લભ છે.
૨. તથાવિધ સામગ્રીના પ્રમાદ રહિત લાભ લેવાથી દુર્લભ એવા જૈનધર્મ ના ચેગ સફળ થઇ શકે છે અને તું તે સુખશીલ–પ્રમાદી થઇ રહે છે તેા પછી પરિણામે અત્યન્ત