________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૨૧ ]
અને સાધ્વીઓનુ` સારી રીતે સંરક્ષણુ કરે, તેમ જ સૂત્ર-અર્થતદ્રુભયનું યથાર્થ ચિંતવન કરે અને સુવિનીત શિષ્યવર્ગ ને ભણાવે, પરંતુ અવિનીત–વિનીત શિષ્યને ઢાષાપત્તિના કારણથી ભણાવે નહિ એવા દીર્ઘ દશી સુગુણુ આચાર્ય ને મેાક્ષમા વાહી કહ્યા છે.”
હવે મેાક્ષમાર્ગ ભજક આચાર્યના લક્ષણુ ખતાવે છે-
૧૫-૧૬. “ જે આચાર્યાભાસ યથાવિધિ જ્ઞાનાદિકના ઉપગરણાના તેમ જ સુશિષ્યાના તેમના સંરક્ષણવર્ડ સંગ્રહ ન કરે, તેમને આહારપાણી પ્રમુખ તેમ જ જ્ઞાનપ્રમુખની પ્રાપ્તિ થાય તેવા ટંકા ન આપે, વળી સાધુ-સાધ્વીને દીક્ષા આપી, તેમને આઠ પ્રવચનમાતાનું પાલન કરવાનું સહેજે સૂઝે તેવી સમાચારી નિ:સ્વાર્થ પણે ન શિખવે, તેમજ સુવિનીત, અથી સાધુસમુદાયને પણ સૂત્રા ન ભણાવે તેમને ચેાગ્ય જાણવા. પેાતે ખાળ–અજાણુ શિષ્યાને, તથા વૃદ્ધ-મેાટી સાધ્વી હેાય તે ખાળ–અજાણુ શિષ્યાઓને, વાછરડાને ગાય જેમ જીભવડે ચાટે છે તેમ ચાટે, ચુંબનાદિક માહવક ચેષ્ટા કરે, પરંતુ યથાર્થ માક્ષમા ન મતાવે-ન શિખવે અને શિખવતા હાય તેા તેને નિવારે તેવા આચાર્યને તથા તેવી વૃદ્ધ-માટી સાધ્વીને જિનશાસનના વૈરી જાણવા.
99
હવે અસદ્ગુરુ અને સદ્ગુરુનું સ્પષ્ટ સમજાય એવું કંઇક સ્વરૂપ બતાવે છે.
૧૭. “ જીભવડે ચાટતા અર્થાત્ માત્ર ખાહિત કરતા આચાય કલ્યાણકારી નથી. જે ગુરુ પાસે રહેતાં હિતમામાં પ્રવર્તનરૂપ અથવા સ્વકર્તવ્યનું સ્મરણુ કરાવવારૂપ સારા