SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૬ ] શ્રી કપૂરવિજયજી ૨૫. લાભત્યાગ લાભ કષાયના ત્યાગ કરવા હિતાપદેશ. સુણ વયણ સયાણું, ચિત્તમાં લાભ નાણે, સકળ વ્યસનકેરા, માર્ગ એ લાભ જાણે; ઈક ખિણુ પણ એને, સગ ૨ગે મ લાગે, ભવ ભવ દુઃખ` કે એ, લાભને દૂર ત્યાગે. ૫૧ ૩ કનક ગિરિ કરાયા, લેાભથી નદ રાધે, નિજ અર્થ ન આયા, તે હર્યા દેવતાએ. સબળ નિધિ લહીજે, સ્વાયત્ત વિશ્વ કીજે, મન તનહ વરીજે, લેાભ તૃષ્ણા ન કીજે. પર 64 હું શાણા ! તને હિતવચન કહુ છું તે સાંભળ. સુન્ન સજ્જન હૈાય તે લેાભને સકળ આપદાને ધારી માર્ગ જાણી તેને મનમાં પેસવા દેતા નથી. એક ક્ષણ માત્ર એના સગ કરવાથી જીવને ભવાભવ દુ:ખ સહેવાં પડે છે એમ સમજી તું પણ એને સંગ ન કર. એના સંગથી કાણુ સુખી થયું છે ? જો ! નદરાજાએ લાભવશ સેાનાના ડુંગર કરાવ્યા પણ તે તેના કંઇ ઉપયેાગમાં ન આવ્યા અને દેવતાએ એ સઘળા હરી લીધા. જ્યાંસુધી તનમનથી લેાભ-તૃષ્ણા તૂટે-છૂટે નહિ ત્યાંસુધી રાય તેા સકળ નિધાન હસ્તગત થાય અથવા આખુ જગત સ્વવશ થાય તેા પણ લગાર માત્ર સાચું સુખ મળતું નથી. શાસ્ત્રકારે ચેાગ્ય જ કહ્યું છે लोभमूलानि दुःखानि બધા ય દુ:ખનું મૂળ લેાભ જ છે. લેાભવશ પડેલા પ્રાણીએ સુખ પામી શકતા નથી. કે ૧ સજ્જન. ૨ ક. ૩ સેાનાની ડુગરીએ. ૪ પેાતાને કબજે. ""
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy