________________
લેખ સંગ્રહ
[ ૩૧૫ ]
"Patience and Perseverance overcome mount
ains.
""
ધીરજ અને ખંતથી મેાટા પહાડાના પણ પાર પમાય છે. ૧૧ “ No labour no fruit. '
""
મહેનત–ઉદ્યમ કર્યા વિના ફળ મળતુ નથી.
'
૧૨ “ As you sow so you reap.
જેવું વાવવું એવું લણવુ.
૧૩ સાત્મ્ય-પ્રકૃતિને અનુકૂળ થાય તેવું.
૧૪ મનની ભિન્ન ભિન્ન અવસ્થાએ.
૧ વિક્ષિપ્ત (અતિચ ંચળ ચપળ), ર યાતાયાત (થાડુ ચંચળ), ૩ શ્લિષ્ટ ( સ્થિર ) અને ૪ સુલીન ( લય પામી ગયેલું –સુસ્થિર સમાધિસ્થ થયેલું મન )
૧૫ વિદ્વાન-ચતુર માણસે ધર્મની પરીક્ષા કેવી રીતે કરવી જોઇએ ?
"6
यथा चतुर्भिः कनकं परीक्ष्यते । निघर्षणच्छेदन तापताडनैः ॥
तथैव धर्मो विदुषां परीक्ष्यते । श्रुतेन शीलेन तपोदयागुणैः ॥ "
જેમ કષ, છેદ, તાપ અને તાડન એ ચાર પ્રકારે કનક
( સેાના )ની પરીક્ષા કરવામાં આવે છે, તેમ શીલ ( સદાચાર ), તપ અને દયા ગુણુવડે ધમ-રત્નની પરીક્ષા કરવી જોઇએ.
શ્રુત ( જ્ઞાન ) વિદ્વાન્ માણસે ઇતિશમ્.
[ જે. ધ. પ્ર. પૃ. ૨૯, પૃ. ૩૨૪ ]