________________
લેખ સંગ્રહ
[ ૩૦૫ ] જીવદયાના હિમાયતી જૈન તેમજ જૈનેતર
ભાઈબહેનોને પ્રાસ્તાવિક બે બેલ. પ્રિય ભાઈબહેનો ! તમે અનેક માંગલિક દિવસમાં વિશેષ કરી દીન-દુ:ખી, અનાથ પશુ-પંખીઓના દુઃખ દિલમાં ધરીને તેમને ગમે તે રીતે તેમનાં દુઃખમાંથી મુક્ત કરવા-કરાવવા તજવીજ કરો છો. તમારે ત્યાં પુત્રાદિકને જન્મ થયે હોય અથવા લગ્નાદિક શુભ પ્રસંગ આવે, તેમજ પર્યુષણાદિક મહાપ જેવા માંગલિક પ્રસંગે ઉપર તમે ઉત્તમ કુળને આચાર માની અથવા પવિત્ર ધર્મનું ફરમાન લેખી દુ:ખી જાનવરોના જાન બચાવવા તેમજ તમારા દુઃખી માનવબંધુઓને બનતી સહાય આપી સુખી કરવા કંઈ ને કંઈ પ્રયત્ન સેવા છે. એ તમારે પ્રયત્ન જે અધિક વિવેકપૂર્વક પ્રજાય તો તે સફળતાને પામે એવી બુદ્ધિથી પ્રેરાઈને અન્ન પ્રસંગે પાત બે બેલ તમેને નિવેદન કરું છું, તે તમારા લક્ષમાં રાખી જેમ સ્વપરનું આધક હિત સચવાય તેમ કરવા-કરાવવા શુદ્ધ દિલથી તમે તથા તમારા સંબંધીઓ પ્રયત્ન સેવશે, એમ હું આશા રાખું છું.
હાલાઓ ! તમે દયાળુ છો અને અમુક શુભ-માંગલિક પ્રસંગે ઉપર અવશ્ય દીન-દુ:ખી–અનાથ પશુ-પંખીઓ વિગેરેનાં દુઃખ ટાળવા દ્રવ્યાદિક ખર્ચને પણ કાળજી રાખે છે, એમ સમજી કેટલાક અનાર્ય–નીચ-નિર્દય સ્વભાવના લેક જેવા કે વાઘરી, કેળી તેમજ કસાઈ વિગેરે બિચારાં અનાથ પશુ-પંખીઓને ગમે ત્યાંથી ક્રૂર રીતે જાળ નાંખીને, બીજી લાલચ બતાવીને
૨૦