________________
શ્રી કપૂરવિજ્યજી લેખ સંગ્રહ ભાગ ૧ લાની
લેખાનુક્રમણિકા.
પૃષ્ટાંક
ક્રમાંક
મુખપૃષ્ઠ અનુગાચાર્ય. ૫. શ્રી પ્રીતિવિજ્યજીને આભાર. ઉદ્દઘાત. (મે. ગિ. કાપડીયા ) આમુખ. ( મો. દી. ચેકસી ). શ્રી કપૂરવિજયજી સ્મારસમિતિની સ્થાપના. શ્રી ક. સ્મા. સમિતિના ફંડમાં નાણું આપનારના મુબારક નામો. ૨૦ શ્રી કપૂરવિજ્યજી લેખ સંગ્રહ ભા. ૧ લાની લેખાનુક્રમણિકા. ૨૧
ગા
૧ ક્ષમાપના અથવા ખામણાં. ૨ વિશ્વવંદ્ય થવાને લાયક કેમ થવાય ? ૩ સજજનતા દુર્જનતા સમજી સજજનતા ગ્રહણ કરવા વિષે. ૪ જેના કામને સમય નુસાર અગત્યની સુચનાઓ. ૫ સત્યશોધક એ બે જૈન બાળકોને શિક્ષણ વિષે સંવાદ. ૬ જેને માર્ગદર્શક સાદા પ્રશ્નો અને તેના ઉત્તરો. ૭ સાર સુખદાયક સુભાષિત વચનો. ૮ આપણે દયાળુ છીએ તેની સાબિતી શી ? ૯ સર્વ દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે. ૧૦ જેન કોમને ઉપયોગી સુચનાઓ. ૧૧ સદ્દબોધ વાયામૃત. ૩ લેખ. ૧ર સજજને પ્રકૃતિવિકાર થતું નથી.