SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૪ ] શ્રી કપૂરવિજયજી ૬ તુચ્છ સ્વાર્થની ખાતર અનેક જીવને ત્રાસ આપે. તેમની નીચ–અધોગતિ થતાં કણ અટકાવી શકે? અર્થાત્ “જેવી કરણી તેવી પાર ઉતરણું” જાણી સહુએ દુષ્ટાચરણથી દૂર રહેવું. | ઇતિ શમ્ [ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૨૬૮.] સ્વઉન્નતિ ઇચછકે ઉન્માર્ગ ત્યજી સન્માર્ગને વગર વિલંબે સેવવાની ભારે જરૂર છે. ૧ આપણામાં અજ્ઞાનતાના જોરથી છાચાર ઘણો વધી ગયે છે. તેના સ્થાને શાસ્ત્રાચાર આદરવા અને શાસ્ત્રરહસ્ય વિનય–બહુમાનપૂર્વક ગીતાર્થ જ્ઞાની ગુરુ સમીપે જાણવાની–ખપ કરવાની ભારે જરૂર છે. ૨ ગમે તે સુકૃત્ય-સદાચરણ પણ સમજપૂર્વક સાવધાનતાથી કરવું જોઈએ, ૩ અર્થ પરમાર્થના લક્ષ્ય વગર ઘણું કરવા કરતાં અર્થના ઉપરોગ સહિત ગુરુ આજ્ઞાથી ગ્યતાનુસાર થોડું પણ કરવું સારું છે. ૪ તીર્થયાત્રા, દેવપૂજા, ગુરુભક્તિ, સંઘ-સાધમૌસેવા, સામાયિક, પિષધ, પ્રતિક્રમણ તથા શાસ્ત્ર-શ્રવણ-મનન-અભ્યાસાદિક દરેક પ્રસંગે તેને હેતુ–પરમાર્થ સમજી તેની સફળતા થાય એવી કાળજી રાખવાની જરૂર છે. ૫ શત્રુંજય, ગિરનારજી જેવા પવિત્ર તીર્થની યાત્રા કરવાના
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy