________________
[ ૧૫૮ ]
શ્રી કપૂરવિજયજી
સ્વચ્છ દપણે અનાદર કરનારને તેા હાડકાના ઢગલેા જ કહ્યો છે. આજ્ઞા સંબંધી એટલું તેા અવશ્ય લક્ષ્યગત રહેવું જ જોઇએ કે શ્રી જિનેશ્વર દેવે મહામગળકારી અહિંસા ( દયા ), સંયમ ( આત્મનિગ્રહ ) અને તપ લક્ષણ ધર્મ વખાણ્યા છે, તેનું સેવન કરવા સહુ કાઇ ધર્માથી ભવ્ય જનાએ પોતપોતાની શક્તિ અનુસારે મન, વચન, કાયાવડે ઉદ્યમ કરવા જ જોઇએ. જે કોઇ કાર્ય કલ્યાણકારી છતાં પોતાથી સંપૂર્ણતયા અની ન શકે તેા તે કરવા અન્ય અધિકારી જીવને મનતી સહાય કરવી અને જે કોઇ એ કલ્યાણકારી માનું સેવન કરતા હોય તેમનું અનુમેાદન તેા કરવું જ. આ રીતે સન રાખવાથી કાઇપણ અંશે પ્રભુની પવિત્ર આજ્ઞાનું પાલન કર્યું કહેવાય.
અહિંસાદિક ઉત્તમ ધર્મનું સેવન કરવુ, કરાવવુ અને અનુમેદનાદિક કદાચ ન જ બની શકે તેા છેવટે તેની નિંદાથી તા સદંતર દૂર રહેવું, કેમકે તેવા પવિત્ર ધર્માંની કે ધીજનાની નિંદા કરવાથી નિંદા કરનાર જનેાની એટલી બધી અધાગિત થાય છે કે તેમાંથી તેના ઉદ્ધાર મહામુશીબતે જ થવા પામે છે.
દશ હૃષ્ટાન્ત દુર્લભ માનવ ભવાર્દિક ઉત્તમ ધ સામગ્રી પામીને જે મુગ્ધના તેના કશા લાભ લઇ શકતા નથી અને ઊલટા તેના ગેરઉપયાગ કરીને અધર્મનું સેવન કરે છે, હિંસા, અસત્ય, અદત્ત, અબ્રહ્મ, પરિગ્રહ-મમતા, રાત્રિભાજનાદિક નિષિદ્ધ માર્ગનું સેવન કરે છે, ક્રાધાક્રિક કષાય, રાગદ્વેષાદિક કર્યા જ કરે છે, નિંદા, ચાડી, વિકથા, ક્લેશ-કંકાસાદ્વિક કર્યા જ કરે છે, અન્ય ઉપર અછતા આળ ચઢાવ્યા કરે