________________
લેખ સંગ્રહ
[ ૧૨૧ ]
કરે છે તેનુ દ્રવ્ય લેખે થાય છે, અને પુન્યયેાગે તેની લક્ષ્મીમાં નવા નવા વધારા થયા કરે છે; તેથી પુન્યાનુબંધી પુન્યના સચય કરવા ઉત્તમ જીવે તેમ કરવા ચૂકવું નહિ.
૬૨ સામાન્ય સ્થિતિ છતાં ઉદારતાભરેલું વર્તન જરૂર પ્રશંસવા ચેાગ્ય છે; તેથી પુષ્કળ લાભ થવા ઉપરાંત અન્ય જડ જીવાને શુભ દષ્ટાન્તરૂપ બનાય છે.
૬૩ ઊંચા અધિકાર પ્રાપ્ત થયા છતાં જો ઉદારતાભરેલુ વન હાય છે તે અત્યંત પ્રશંસાપાત્ર બનવા પામે છે.
૬૪ પ્રિય વચન સહિત દેવામાં આવતું દાન, ગર્વ વગરનુ દેવા–લેવામાં આવતુ જ્ઞાન, ક્ષમાભરેલુ ગાય ( દુ:ખી થવાને બચાવ કરવા માટે જ વપરાતુ શા) અને મૂર્છા-મમતા વગરની સંપત્તિ એ ચારે ખબત દુર્લભ છતાં મહાકલ્યાણકારી છે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૩૨ ]
સત–સાધુજનાના મુખમાં કેવાં વચન શાભે ?
( भाषासमिति अथवा वचनविवेक ) महुरं निउणं थोवं, कज्जावडिअमगव्विअमतुच्छं । पुचि मइसंकलिअं, भणन्ति जं धम्मसंजुत्तं ॥
( ૩૫દેશમાહાયાં )
સાધુ-સંત જના ( મુમુક્ષુઓ ) સ્વસયમમા ( ચારિત્ર )ની રક્ષા અને પુષ્ટિ માટે મિષ્ટ–મધુર કોઇને અપ્રીતિ ખેદ ન ઉપજે એવુ હિતકર વચન જ ઉચ્ચરે.
ન