________________
લેખ સંગ્રહ
[ ૮૯ ]
૪૮ સુસંપ વધે તેવા જ વિચાર, વાણી અને વર્તનને પ્રયાસ કરતા રહેા.
૪૯ સ્વધર્મી બન્ધુએ સર્વ વાતે સુખી થાય તે માટે તન
મનથી મથન કરેા.
૫૦ પાત્રતા પ્રમાણે આપે અને પાત્રતા વધારવા પ્રયત્ન કરો.
૫૧ આ ક્ષણભંગુર દેહથી કઇ રીતે અન્યનું ભલુ થતુ જ હાય તેા ઉદાર દિલથી તે થવા દેવુ. દયાનુ ક્ષેત્ર વિશાળ છે. ડહાપણથી શક્તિ અનુસારે તેને લાભ લેતા રહેવુ. સ્વપર આત્માના હિતમાં અભિવૃદ્ધિ થાય તેવા દરેક પ્રયાસ મન, વચન, કાયાથી કર્યા કરવા. ઇતિશમ્
[ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૧૫]
તત્ત્વજિજ્ઞાસુ જનાને બે એલ.
''
મૈત્રી, કરુણા, પ્રમેાદ અને માધ્યસ્થ્ય ભાવયુક્ત સ્વ અધિ
કાર અનુસાર જે હિતકારી કરણી કરવામાં આવે તે જ ખરી રીતે ધર્મ કહેવાય છે. અને તે જ સ્વપરનું રક્ષણ કરી શકે છે. ” કહ્યું છે કે:—
વાણ.
“ નિશ્ચય દષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર; પુન્યવત તે પામશે છે, ભવસમુદ્રને પાર. મનમોહન જિનજી ! મીઠડી તારી ,, धर्मेणाधिगतैश्वर्यो, धर्ममेव निहन्ति यः । कथं शुभायतिर्भावी, स स्वामीद्रोह पातकी ॥ ધ - –પુન્યના જ પ્રભાવે પ્રભુતા પ્રાપ્ત થયા છતાં, જે મુગ્ધજન-પુન્યને જ લેાપ કરે છે તે સ્વ સ્વામી સમાનધમીના
,,